ગોધરાથી પકડેલા 6 શકમંદ લોકોની પૂછપરછમાં નવો ઘટસ્ફોટ, પાંચ શકમંદ પાકિસ્તાન ગયા હોવાની વિગતો સામે આવી

ગુજરાતમાં ફરી એક વખત આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ એક્ટિવ હોવાના ઈનપુટ એજન્સી અને સેન્ટ્રલ આઇડી દ્વારા…

અંકિત બારોટની કંપનીના શંકાસ્પદ ઘી ના નમુના ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા લેવાતા ચર્ચાનો વિષય

અમદાવાદ ખાતે પણ ખોરાક પ્રોડક્ટ્સ ખાતે તપાસ હાથ ધરતા પેઢીના માલિક શ્રી અંકીતભાઈ બારોટની હાજરીમાં જ…

અમદાવાદમાં એક જ દિવસમાં થલતેજ, નારોલ, ગોતા અને માધવપુરા સહિત ઓઢવમાં ફેક સોશિયલ મીડિયા આઇડી બનાવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ

અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર મોર્ફ ફોટો પોસ્ટ કરી બીભત્સ લખાણો લખીને બદનામ કરવાની અનેક ફરિયાદો સાયબર ક્રાઇમ…

મહેસાણા જિલ્લામાં નકલી ડિગ્રી પર નોકરી કરતા હેલ્થ વર્કર ઝડપાયા, તમામ 11 હેલ્થ વર્કરને નોકરીમાંથી છૂટા કરાશે

ગુજરાતમાં નકલીનો વધુ એક ખેલ પ્રકાશમાં આવ્યો છે.મહેસાણામાં જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી 11 હેલ્થ વર્કર નકલી…

દેશદ્રોહીઓ એ ન વિચારે કે અમે ચૂપ બેસી જઈશુ, ડરી જઈશુ, સૂરમાઓ ક્યારેય મરતા નથી : સુખદેવ સિંહની પુત્રી ઉર્વશી

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા બાદ લોકોમાં ભારે રોષ છે, ઘણી જગ્યાએ ઉગ્ર…

પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં…

ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નેતૃત્વ કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૩, શનિવારના રોજ ગાંધીનગર જિલ્લાના લવારપુર ખાતે વિકસિત ભારત…

વન્ડરલા પાર્ક એન્ડ રિસોર્ટ્સ ₹350 કરોડના ખર્ચે ગુજરાતમાં એક એમ્યુઝમેન્ટ પાર્ક સ્થાપશે, 1000 લોકો માટે રોજગારીની તકો ઊભી થશે

ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસામાં રહેલી પ્રવાસન ક્ષમતાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર વિવિધ પહેલ…

મને સમજાવો, દેખાડો અને કહો કે, હવે આ મેટ્રોનું કામ કેટલું બાકી છે અને ક્યારે પુરું થશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ -૨ મોટેરા થી ગાંધીનગર ના રૂટ પર સી -૨ પ્રોજેક્ટના…

અમદાવાદમાં રૂ.૨૫,૦૦૦ ની લાંચ લેતા એ. એસ. આઈ. ઝડપાયો

*એ.સી.બી. સફળ ટ્રેપ* *ફરીયાદીઃ* – એક જાગૃત નાગરીક *આરોપી* : – મહિપતસિંહ તખ્તસિંહ બારડ , એ.…

મોદીજીની દરેક ઘરમાં પાણીની યોજનાને કારણે આ લોક કલા નાશ પામી રહી છે, જુઓ વિડીયો

ગુજરાતમાં કોંગ્રેસે દસ જિલ્લાના પ્રમુખોની કરી નિમણૂક ,… વાંચો લિસ્ટ

અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક અમરેલી જિલ્લા…

નશાબંધી વિભાગના વિવાદિત ઈન્સ્પેક્ટર મેહુલ ડોડીયાને નશાના ધંધામાં મોટો લાભ દેખાતો હોવાથી તેણે રાજીનામું ધરી દીધું

ગાંધીના ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ છે તેવું હાલની સ્થિતિ જોતા કહી શકાય. ગાંધીનગરમાં…

રાજસ્થાનના ‘ યોગી ‘ , બાબા બાલકનાથની મુખ્યમંત્રીપદે પસંદગી

રાજસ્થાનના મુખ્યમંત્રીપદે બાબા બાલકનાથની પસંદગી થયાનું અને બે નાયબ મુખ્યમંત્રી પણ બનાવાયા છે તેવું જાણવા મળે…

પાટીદાર સમાજનાં યુવાનો અવળા માર્ગે છે, ડૂપ્લિકેટ અધિકારીઓના કેસમાં પકડાયેલા આરોપીઓમાં 50 ટકા પાટીદાર યુવાનો : મનહર પટેલ

પાટીદાર અને કોંગ્રેસ નેતા મનહર પટેલે પાટીદાર સમાજના અગ્રણીઓને એક પત્ર લખ્યો છે. જેમાં સમાજના યુવાનોમાં…