પ્રિ-મોન્સૂન પ્લાનની વાતો ના વડા, કાગળ ઉપર જ ખડા છે? મોન્સૂન એક્ટિવીટી શરૂ થતાં રોડ પર તંત્રના કારનામાં દેખાયા

Spread the love

 

પ્રિ-મોન્સૂન કામગીરી શબ્દ કદાચ ગુજરાતના દરેક શહેરીજનોને કોઠે પડી ગયો હશે. ચોમાસા પહેલા દરેક મહાપાલિકાની જવાબદારી હોય છે કે પ્રિ-મોન્સૂન કામગીરી પૂરી કરી દેવામાં આવે. પરંતુ દર વખતે પ્રિ-મોન્સૂન કામગીરીની સારી-સારી વાતો થાય છે અને સરવાળે જયારે ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવીટીના ભાગરૂપે સામાન્ય કે થોડો વધુ વરસાદ થાય એટલે તંત્રની પોલ ખુલી જાય.

એવુ નથી કે માત્ર GJ-18પૂરતી વાત છે પણ બાકીના મહાનગરો કે અન્ય નાના શહેરોમાં પણ આવી જ સ્થિતિ છે. કયાંક પાણી ભરાઈ ગયા તો કયાંક રસ્તામાં ભૂવા પડી ગયા. સવાલ એ છે કે પ્રિ-મોન્સૂન કામગીરી લેખે લાગે એના માટે શું કરવું પડે. સામાન્ય કે થોડો વધુ વરસાદ પણ તંત્રની કહેવાતી મહેનત ઉપર પાણી ફેરવી દે તો એવો કયો પ્રિ-મોન્સૂન પ્લાન હોય શકે જેના ઉપર પાણી ન ફેરવાય. પ્રયત્નો પૂરતા નથી કે દાનતનો અભાવ છે, આખરે કારણ શું છે.

ગુજરાતના શહેરોમાં સામાન્ય વરસાદથી કપરી સ્થિતિ, રાત્રીના સમયે પડેલા વરસાદથી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, મોટેભાગે એવું બને છે કે ચોમાસા સુધી પ્રિ-મોન્સૂન કામગીરી ચાલતી હોય છે.ગુજરાતના શહેરોમાં સામાન્ય વરસાદથી કપરી સ્થિતિ સર્જાઈ છે. રાત્રીના સમયે પડેલા વરસાદથી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. મોટેભાગે એવું બને છે કે ચોમાસા સુધી પ્રિ-મોન્સૂન કામગીરી ચાલતી હોય છે. સામાન્ય સંજાેગોમાં ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થવી જાેઈએ. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. વીજપોલ ધરાશાયી થયા હોય કે ભૂવા પડ્યા હોય તેવા બનાવ બનતા રહે છે.

પ્રિ-મોન્સૂન કામગીરી માટે BPMC એક્ટ અમલમાં છે, મ્ઁસ્ઝ્ર એક્ટ હેઠળ ૧૫ જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવી પડે, તમામ મહાપાલિકાઓએ આ એક્ટનું પાલન કરવાનું હોય છે

મોટેભાગે ચોમાસાની સત્તાવાર તારીખ સુધી પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થતી નથી, પ્રિ-મોન્સૂન કામગીરી પૂરી થવાનો માપદંડ

પ્રિ-મોન્સૂન કામગીરી માટે મ્ઁસ્ઝ્ર એક્ટ અમલમાં છે. મ્ઁસ્ઝ્ર એક્ટ હેઠળ ૧૫ જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવી પડે છે. તમામ મહાપાલિકાઓએ આ એક્ટનું પાલન કરવાનું હોય છે. મોટેભાગે ચોમાસાની સત્તાવાર તારીખ સુધી પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થતી નથી.

આદર્શ રીતે ૧ જૂન સુધીમાં શહેરોમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થવી જાેઈએ, ચોમાસાના પંદર દિવસ પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થાય તેવું અનુમાન, ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે,

આદર્શ રીતે ૧ જૂન સુધીમાં શહેરોમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થવી જાેઈએ. ચોમાસાના પંદર દિવસ પહેલા પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થાય તેવું અનુમાન છે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ જૂન સુધીમાં વરસાદ આવતો હોય છે. આદર્શ રીતે પાલિકાઓએ ૧ જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન કામગીરી પૂરી કરી દેવી પડે છે. તેમ છતા મ્ઁસ્ઝ્ર એક્ટ પહેલા તમામ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ જવી જાેઈએ. ચોમાસા પહેલા નવા રસ્તા બનાવવાની કામગીરી પૂર્ણ કરવી, રસ્તાઓનું ખોદકામ કરેલું હોય તો તેને પૂર્ણ કરવું, કેનાલની સાફ-સફાઈ કરવી, ઝાડી-ઝાંખરા દૂર કરવા, ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ કરવી, ચોમાસા પહેલા નવા રસ્તા બનાવવાની કામગીરી પૂર્ણ કરવી પડે. તેમજ રસ્તાઓનું ખોદકામ કરેલું હોય તો તેને પૂર્ણ કરવું. કેનાલની સાફ-સફાઈ કરવી. ઝાડી-ઝાંખરા દૂર કરવા. ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ કરવી. જાેખમી વીજપોલનું સમારકામ હાથ ધરવું. વીજવાયર, વીજપોલને લગતી તમામ કામગીરી પૂર્ણ કરવી. જાેખમી મકાનને ચોમાસા પહેલા ઉતારી લેવા. પંપિંગ સ્ટેશન કાર્યરત છે કે કેમ તેની ચકાસણી કરી લેવી. વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરી લેવી. ત્યારે આ બધું થાય છે, ખરું? ના, ગટરનું એક ઢાંકણું તુટી ગયું હોય તો પણ તંત્ર અઠવાડીયે આવતું નથી, હમણાં ધારાસભ્યનાં ઘરનાં રોજ કાદવ-કિચ્ચડનું સામ્રાજ્ય, પૂર્વ મેયરના ઘર પાસે ભુવો પડેલ, ત્યારે મોટા નેતાઓના ઘર પાસે આ સ્થિતિ હોય તો સામાન્ય જનતાની અને નગરસેવકોની પીપુડી કેટલી વાગશે? એ પ્રશ્ન છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com