ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષમાં જે ભરતી થઈ તેમાં ૧૨ ટકા જેટલા સરકારી નોકરીયાતો મા છૂટાછેડાનું પ્રમાણ વધવા પામ્યું છે. ત્યારે પહેલા નોકરી મેળવવા ફાંફા મારતા અને નોકરી મળ્યા બાદ મોટાભાગના સર્વેમાં મહિલાઓએ આ ધોરણ અપનાવ્યું છે પોતાનું સ્ટેટસ, પગારધોરણ વધતાં અનેક લફરામાં પણ મહિલાઓ સફાઈ હોવાના કિસ્સા સામે આવ્યા છે. બે દાયકા પહેલાંની જે પેઢી હતી અને આ પાંચ વર્ષમાં જે પેઢી નોકરીઓ લાગી છે, તેમાં નાનપણમાં થયેલાં લગ્ન, અને સમાજમાં થયેલા લગ્નો, ભણતા ભણતા લફડા પ્રેમ, અને બાદમાં લગ્ન, ત્યારે સૌથી વધારે આમાં હોવાનું આવ્યું હોય તો તે યુવાનોમાં હોવાનું આવ્યું છે, આજે પ્રેમ હોય અને બન્ને એકબીજા વગર ચાલી ન શકતું હોય અને થોડા દિવસ પછી વાંધાવચકા ચાલુ થઈ જાય, ત્યારે સૌથી વધારે સચિવાલય, પોલીસ ભરતી થી લઈને સરકારી નોકરીમાં મોટાભાગની મહિલાઓ જે નોકરીમાં લાગી અને કાયમી થયા બાદ પગારધોરણ જે વધ્યું તેમાં ૪૪૦ વોલ્ટનો પાવર આવી ગયો હોય તેમ પતિ સાથે કોઈપણ વાદવિવાદ ઉભા કરીને દૂર થવાનો મગજમાં પ્લાનિંગ કરાતી હોય છે. ત્યારે તેમાં સૌથી મોટો હિસ્સો મોબાઈલ whatsapp અને ચેટ ના કારણે શંકા કુશંકા ઉભી થતા વાંધો પડવા લાગ્યો છે. ત્યારે અત્યારે નવો આગ્રહ પણ શરૂ થયો છે. પત્ની નોકરી લાગી જાય અને પતિ હજુ તૈયારી કરતો હોય તો નોકરીમાં જ નોકરી કરતો મુરતિયો નજરમાં આવી જાય અને આંખ મળી જાય તો ઘરમાં વાદવિવાદ વો થતો જાેવા મળી રહ્યો છે, અને છૂટાછેડા પણ કોર્ટમાં કેસ કરીને સમય કાઢવાનો નહીં પણ શોર્ટ કટ બને ચર્ચાઓ કરીને તરત જ વકીલ પાસે જઈને છૂટાછેડાના કેસો તૈયાર કરાવીને નોટિસ કરાવી લેતા હોય છે, ત્યારે GJ-18 અને GJ-1, GJ-3,GJ-5, GJ-6, ખાતે રોજબરોજ ૨ થી ૫ કેસ આવી રહ્યા છે નથી ફાવતું , નથી રહેવું અને છૂટાછેડાનું કારણ મોટાભાગના પરસ્પર મતભેદ અને પોતાની ઇચ્છાથી છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. GJ-18એવા સચિવાલય થી લઈને સરકારી નોકરીમાં મોટાભાગની લાગેલી મહિલાઓમાં આ પાંચ વર્ષમાં છુટાછેડાનો ટ્રેન્ડ વધ્યો છે અને એકલા રહેવા તેવું અને સંતાન હાલ જાેઈતું નથી, ત્યારે એક સંતાનમાં તોબા તોબા, ત્યારે ઘણા લગ્ન મરવાના વાંકે જીવતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મહિલા સરકારી નોકરીમાં લાગી ગઈ પણ પુરુષ ન લાગતા અને અમુક સમાજ રૂઢી મુસ્તના કારણે સમાજમાં આબરૂ ના ધજાગરા અને ખાસ પાછળના ભવિષ્યનું ચિંતાના કારણે છૂટાછેડા અહીંયા એકલા નજરે પડે છે, તે રૂઢિ સમાજને કારણે છે, તે સારી વાત છે, આજની પેઢીમાં મૃત્યુદર એટલે કે આપઘાતના કિસ્સાઓ સૌથી વધારે જાેવા મળી રહ્યા છે. જરાય સહનશીલતા નહીં, તથા શહેરોની અંદર છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે, પોલીસની નોકરી માં પણ નવું યુગલ જે નોકરી લાગેલું છે તે નોકરીમાં કામ અને સમય ન પાડતા વિવાદ પણ વધી રહ્યો છે. તેમાં સંતાન થયું હોય તો વધારે તકલીફ ના કારણે શહેરમાં રહેવાનું, સાસુ સસરા જાેડે રહેવું નથી, અલગ રહેવું છે, એટલે એ બાળકોને સામળે કોણ ? પછી ખર્ચાના પાર નહીં ? મોટાભાગે છૂટાછેડાનું પ્રમાણ નોકરીમાં લાગ્યા બાદ પગાર, ઈગો અને સ્ટેટસ ના કારણે મહિલાઓમાં સંખ્યા છૂટાછેડાની વધી રહી છે, અને એકલા હતા રહેવામાં હવે વધારે કેગ્રહ વધ્યો છે. ત્યારે દેખાદેખી, મોંઘવારીમાં ગાડી નવી ખરીદી થી લઈને ફ્લેટ નહીં પણ મોંઘાદાટ બંગલા ના સપના શીવતા છૂટાછેડા પણ પરિણામી રહ્યા છે.