GJ-18 નો દિવસે વિકાસ નથી થતો કેટલો રાત્રે થઈ રહ્યો છે ત્યારે જી એમ સી દ્વારા તારાપુર અડાલજ સરગાસણ ઉવારસાદને સમાવેશ કરતી ટીપી સ્કીમ ૨૯ બનાવવામાં આવી છે ત્યારે મુસદ્દા ટીપી સ્કીમને સ્થાયીમાં મંજૂરીની મહોર માર્યા બાદ હવે સરકાર માં મોકલવા અને આગળની મંજૂરી માટે તડામાર તૈયારી થઈ ગઈ છે ત્યારે ખેડૂતોમાં બખ્ખા થઈ ગયા છે જે લોકોએ જમીન વેચી નથી તેના રાતોરાત ભાવ વધવા માંડ્યા છે અને પૂછપરછ પણ વધી ગઈ છે જે હાલ નવા રસ્તા ખોલવા અને મુખ્ય માર્ગોને લઈને થોડા વાદ-વિવાદ બાદ જમીન માલિકો સાથે વાંધા સૂચનો રજૂ કરી શકાશે તેવું વચન ના કારણો હજુ સુધી વાંધા સૂચનો હજુ જાેઈએ તેટલા મળ્યા નથી.
મનપા દ્વારા ત્રણ ટીપી સ્કીમો બનાવવામાં આવતા બિલ્ડરો ખેડૂતો રાજી રાજી થઈ ગયા છે અને પેથાપુર ની ટીપી ૨૩ ઉપરાંત તારાપુર અડાલજ સરગાસણ ઉવારસદ ટીપી ૨૯ તથા વાસણા હડમતિયા સરગાસણની ટીપી ૩૦ તૈયાર કરવામાં આવી છે.
ડ્રાફ્ટ ટીપી સ્કીમ તૈયાર કર્યા બાદ લોકો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા જે આધારે થોડા દિવસ પૂર્વે ઓનર્સ મિટિંગમાં જમીનમાલિકોને ટીપી સ્કીમ ની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને ટીપી સ્કીમ બાબતે કોઈ વાદવિવાદ કે પ્રશ્નો હોય તો લેખિતમાં જણાવવામાં પણ મળ્યું હતું ત્યારે હજુ કોઈ વાદવિવાદ કે ક્વેરી લોકોની તંત્ર પાસે નોંધાઈ નથી ત્યારે ઘણા જે ખેડૂતો રાતોરાત માલામાલ થઈ ગયા છે .