ત્રિપુરામાં આયોજીત સમૂહ નૃત્યમાં અમદાવાદ ઇન્કમટેક્સની ટીમને અને નાટકમાં શ્રેષ્ઠ અભિનેતા પ્રતીક દવેને રજત ચંદ્રક

અમદાવાદ અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગના અધિકારિઓ અને કર્મચારીઓએ અગરતલા (ત્રિપુરા) ખાતે આયોજિત અખિલ ભારતીય સંગીત,નૃત્ય અને નાટક…