ગુજરાતમાં નવરાત્રી રંગેચંગે જમાવટ કરી છે, ત્યારે બે વર્ષથી કોરોનાની મહામારી બાદ સ્પ્રિંગ જે દબાયેલી હતી, તે સ્પ્રિંગ હવે પ્રજામાં ઉછળી છે, ત્યારે ગરબાનું ક્રેઝ વધતા હવે રાજકીય આગેવાનો, બિલ્ડર લોબી પણ આયોજન કરવા માંડી છે, ત્યારે ઘણાનું આયોજન વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યારે વિના મૂલ્ય અને સેવાકીય ગરબામાં ભાજપના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, ઉદ્યોગપતિ અંબુજી ગોલ દ્વારા વર્ષોથી સેક્ટર ૫- બી ખાતે મહાકાળી ટ્રસ્ટ દ્વારા યોજાય છે ,સૌથી વધારે ભીડ અહીંયા જાેવા મળે છે ,નામાંકિંત કલાકારોનો કાફલો પણ અહીંયા ઉતરે છે ,ત્યારે આ ગ્રાઉન્ડ તે તડાકા ગ્રાઉન્ડ તરીકે પ્રચલિત છે ,તડાકા લગા કે ગરબા રાજા કે તેવો માહોલ અહીંયા સર્જાય છે ,ત્યારે કોંગ્રેસનો ધૂળિયો ગ્રાઉન્ડ (ઘ-દોઢ) એવા ચેહર માતાજીના મંદિર પાસે યોજાય છે, ડસ્ટબીન અને ધૂળ ઉડતી હોય પણ ગરબા લોકો મજાથી ગાય ,એટલે એ ધૂળિયો ગ્રાઉન્ડ તરીકે પ્રચલિત બન્યો છે ,ત્યારે ત્રીજાે આમ આદમી પાર્ટી દ્વારા સેક્ટર- ૩ ખાતે યોજાય છે,
માતાજીના રૂઢા અવસરમાં સૌ સહભાગી હોય તેમ ભાજપ, કોંગ્રેસ આપ દ્વારા યોજાતા ગરબા માં તેમના ફોટા મોટા હોલ્ડિંગ બોર્ડમાં જાેવા જાેવા મળે છે,વેપલા ગરબા સામે ભાજપના ત્રણ આયોજકો ના ગરબા ચાલે છે, વર્ષોથી ચલાવતા તેમાં સેક્ટર ૫ બી, સેક્ટર ૪ (આર.આર.પટેલ) સેક્ટર -૧ ( ગાયત્રી મંદિર) વૃષભ પટેલ ઉર્ફ લાલી દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, ત્યારે તડાકા, ધૂળિયો, ઓપન ગ્રાઉન્ડનો નજારો એકવાર જાેઈ આવજાે વેપલા ગરબા ને ભૂલી જશો.
ભાજપના નેતા,કાર્યકરો દ્વારા વર્ષોથી સેક્ટર ૫બી,સે-૪, સેક્ટર-૧ ખાતે આયોજન કરવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ( ઘ-દોઢ) અને આપ દ્વારા સેક્ટર- ૩ ખાતે, વિનામૂલ્યે ભાતિગળ ગરબામાં ભીડ જાેવા મળે છે, વેપલા ગરબા સામે વિનામૂલ્યે ગરબાના અનેરો આનંદ