એસ.ઓ.જી. ગ્રામ્ય પોલીસે હાથ બનાવટની બંદુક સાથે એક ઇસમને બાવળાથી પકડ્યો 

Spread the love

આરોપી સલીમ મંહમદ ઉર્ફે મામુડીયો ઉસ્માનભાઇ

અમદાવાદ

પોલીસ મહાનિરીક્ષક વિ.ચંન્દ્રશેખર અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવાના અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયેદર રીતે હથિયારનો ઉપયોગ કરતાં ઇસમોને શોધી કાઢવા પોલીસ અધિક્ષક અ.રૂ.ના એન.એચ.સવસેટા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. શાખાને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને એ.એસ.આઇ. ભરતસિંહ ખુમાનસિંહ તથા એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ જનકસિંહને સંયુકત ખાનગી બાતમી હકીકત મળેલ જે આધારે આરોપી સલીમ મંહમદ ઉર્ફે મામુડીયો ઉસ્માનભાઇને હાઈવે ઉપર આવેલ વનવિભાગની ઓફીસની ડાબી બાજુના કાચા રસ્તાથી આસરે એક કિ.મી અંદર રૂપાલ ગામની સીમમા આવેલ ગુજરાત બ્રિકસ નામના ભઠ્ઠા પાસે, બાવળાથી ગેરકાયદેસર (૧) હાથ બનાવટ જામગરી બંદુક નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/- (૨) એક પ્લાસ્ટીકના ડબ્બામાં લોખંડના નાના તથા મોટા છરા કુલ નંગ-૧૪ કિ.રૂ.૦૦/-(3) એક પ્લાસ્ટીકના ડબ્બામાં એક પ્લાસ્ટીકની બોટલમાં આશરે ૧૦૦ ગ્રામ ગન પાઉડર કિં.રૂ.૦૦/- (૪) એક રેડમી નોટ -૧૧ મોડલનુ મોબાઇલ ફોન કિં.રૂ. ૩૦૦૦/- (૫) હિરો હોન્ડા કંપનીનો સી.બી.ઝેડ મોટરસાયકલ કિં.રૂ. ૧૫૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૨૩૦૦૦/- સાથે પકડી પાડી બાવળા પો.સ્ટે. ગુ.ર.નં.ધી આર્મ એક્ટ કલમ ૨૫(૧-બી)એ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એન.એચ.સવસેટા તથા પો.સ.ઇ. આઇ.કે.શેખ તથા એ.એસ.આઇ. ભરતસિંહ ખુમાનસિંહ તથા એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ જનકસિંહ તથા અ.પો.કો. મહાવીરસિંહ હેમંતસિંહ તથા આ.પો.કો. રણબીરસિંહ સરજીતસિંહ તથા આ.પો.કો. સહદેવસિંહ રામસિં તથા આ.પો.કો. અનિલકુમાર કાવાજી જોડાયેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com