અમદાવાદમાં ગેરકાયદેસર રીતે આવેલ ૮ બાંગ્લાદેશી નાગરીકોને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ

Spread the love

અમદાવાદ

તાજેતરમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા આંતકવાદી સંસ્થા અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરીકોને પકડી પાડેલ હોય જેથી આગામી રથાયાત્રા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર તથા એ.ટી.એસ. ગુજરાત રાજયના ઉચ્ચ અધિકારીશ્રીઓએ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતાં બાંગ્લાદેશી નાગરીકોની તપાસ કરી મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અન્વયે નાયબ પોલીસ કમિશનરશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર નાઓના સીધા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.વી.રાઠોડ નાઓની સૂચનાથી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રીઓની અલગ-અલગ બે ટીમો બનાવવામાં આવેલ. જે બન્ને ટીમો પોલીસ સ્ટાફના માણસો સાથે ઉપરી અધિકારીશ્રીઓના સુપરવીઝન હેઠળ અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરીકોની તપાસમાં હતી. જે બન્ને ટીમ દ્રારા અમદાવાદ શહેરમાં તપાસ કરી કરાવતા પુનીતનગર, ઘોડાસર વિસ્તારમાંથી તથા સિયાસતનગર, ચંડોળા તળાવના છાપરા, શાહઆલમ વિસ્તારમાંથી કુલ-૦૮ જેટલા ઇસમોને પકડી પાડી એસ.ઓ.જી. કચેરી ખાતે લાવી તેઓની ઉંડાણપૂર્વક પુછ-પરછ કરતાં તેઓ પાસે ભારતીય નાગરીકતાના કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવેલ અને તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કરેલ હોવાનું જણાવતાં હોય જે તમામ બાંગ્લાદેશી નાગરીકોને ડીટેઇન કરવામાં આવેલ અને સદરી ઇસમો કોઇ ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ? તે દિશામાં હાલમાં તપાસ ચાલું છે.

નજર કેદ કરેલ બાંગ્લાદેશી નાગરીકો

1) મોહંમદ રોશન આલમ ઇસરાઇલ હુસેન શેખ ઉ.વ-૩૬ ધંધો-નોકરી રહે, સૂર્યા ઇન્ટરનેશનલ શુઝ કંપનીમાં, ધીરખેરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મેરઠ રોડ, મેરઠ યુ.પી. મુળવતન ગામ-પશ્ચિમ છાપરહાટી,(PASCHIM CHHAPARHATI) થાના:સુન્દરગંજ

(SUNDARGANJ) જિલ્લો:ગાયબન્ધા, (GAIBANDHA) બાંગ્લાદેશ (BANGLADESH)

2) શમીમ સમસુર મોરોલ ઉ.વ-૩૭ ધંધો-મજૂરી રહે. મ.નં. ૧૭૯, ફૂગે બસ્તી, બોસરી, પુના, મહારાષ્ટ્ર મુળ ગામ-બારા મેઘલા, (BARA MEGHALA) નુતનહાટ બજાર, (NUTUNHAT BAZAR) થાના:કોતવાલી મોડલ (KOTOWALI MODEL)જિલ્લો: જેશોર, (JESHORE) બાંગ્લાદેશ (BANGLADESH)

૩) સબુજ કલામભાઇ શેખ ઉ.વ.૧૯ ધંધો મજુરી રહેવાસી ચંડોળા તળાવના છાપરા શાહઆલમ ઇસનપુર અમદાવાદ શહેર મુળ વતન ગામ:- બાબુપુર (BABUPUR) માધોબપશા બજાર (MADHOBPASHA BAZAR) થાના:કાલીયા (KALIA) તા.જી:નરાઇલ (NARAIL) બાંગ્લાદેશ (BANGLADESH)

4) મોહમંદ રાશેલ મુરાદઅલી શેખ ઉ.વ.૨૬ ધંધો મજુરી રહેવાસી સીયાસતનગર ચંડોળા તળાવના છાપરા શાહઆલમ ઇસનપુર અમદાવાદ શહેર. મુળ વતન દાઉદેર માથ (DAUDER MATH) શેનપરા (SHENPARA) ગામ:- ફૂલબારી ગેટ (FULBARI GATE) થાના:દૌલતપુર (DAULATPUR) જિલ્લો:ખુલના (KHULNA) બાંગ્લાદેશ. (BANGLADESH)

5) મોહંમદ અતિક હસન સુહેલ ફિરોજમીંયા જાતે-ફકીર ઉં.વ-૨૮ (તા: ૧૬/૧૨/૧૯૯૩) ધંધો-નોકરી રહે-હોટલ ડિવાઇન પ્લાઝા, વડનગર રેલ્વે સ્ટેશનની પાસે, તા.વડનગર જી.મહેસાણા હાલ: પુનીતનગર, રબારીના મકાનમાં, ઘોડાસર, અમદાવાદ મુળવતન-ગામ-જાનકીખીલા (JANAKIKHILA) પો.સ્ટ. વુટપુર બજાર (vOOTPUR BAZAR) થાણુ: શ્રીબર્ટી (SREEBARDI), જિલ્લો: શેરપુર (SHERPUR) બાંગ્લાદેશ (BANGLADESH)

6) જમીરખાન રજાકખાન ખાં ઉ.વ-૧૫ ધંધો-મજૂરી રહે-મીલ્લતનગર, શાહઆલમ દરગાહની પાછળ, શાહઆલમ, અમદાવાદ શહેર મુળ વતન-ગામ-હારપંગાસીયા થાણુ:તેરોખાદા(TEROKHADA),જિલ્લો:ખુલના(KHULNA), બાંગ્લાદેશ (BANGLADESH)

7) રોની લતીફ શેખ ઉ.વ-૩૭ ધંધો-મજુરી રહે-સીયાસતનગર, બંગાલી વસાહત, ચંડોળા તળાવ, શાહઆલમ, અમદાવાદ શહેર મુળવતન-ગામ-બિશનુપુર (BISHNUPUR) પો.સ્ટ- માધોબપશા (MADHOBPASHA) થાણુ: કાલીયા (KALIA), જિલ્લો: નરાઇલ (NARAIL), બાંગ્લાદેશ. (BANGLADESH)

8) સુજન આબીદસલી બિશસ ઉ.વ-૨૬ ધંધો-મજુરી રહે-ઇદગાહ મેદાન, રીજ્જુ કાકાના મકાનમાં, ચંડોળા તળાવ, ઇસનપુર, અમદાવાદ શહેર મુળવતન-ગામ-ઠુમરીયા (DUMARIA) પો.સ્ટ-જોગાનીયા (JOGANIA) થાણુ: નારાગતી (NARAGATI), જિલ્લો: નરાઇલ (NARAIL), બાંગ્લાદેશ. (BANGLADESH)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com