રામે દિઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય, એ જ સાચો જીવડો, ત્યારે તસવીરમાં કોમન મેન એવી મહિલા પોતે કેન્દ્રીય ગૃહ મંત્રી એવા અમિત શાહ જેવો ગાંધીનગરના સાંસદ છે તેમના પુત્રવધુ છે અમિત શાહના પુત્ર જૈસા પણ કામમાં વ્યસ્ત હોય છે ત્યારે તેમના પુત્રવધુ પોતે પણ સમય મળીએ સેવા કાર્યમાં જોડાતા હોય છે gj 18 સિવિલ ખાતે આવેલ દર્દીઓના સગાને વિનામૂલ્યે ભોજન જે મળી રહ્યું છે તેમાં કેન્દ્રીય ગૃહ મંત્રીથી લઈને જિલ્લા શહેર ભાજપનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે, અમદાવાદ ગાંધીનગર ને વિકાસશીલ બનાવવા સાંસદે ખૂબ જ મહેનત કરી છે ત્યારે બધી જ જગ્યાએ સમય ન ફાળવી શકે ત્યારે એવા પરમો ધર્મ હોય તેમ જય શાહના પત્ની પોતે સતત બીજીવાર જીજે 18 સિવિલ ખાતે દર્દીઓના સગા ને ભોજન પીરસ્યું હતું, ભોજન ની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ચાલે છે કે કેમ? દર્દીઓના સગાને કોઈ હાલાકી તો નથી પડતી ને, આ તમામ બારીકાઈથી પોતે ધ્યાન રાખી રહ્યા છે.
પૈસાપાત્ર, ઉચ્ચ હોદ્દો ભલે હોય પણ સમય કાઢીને ગરીબો માટે જે કામ કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો હતો . ભાજપ જિલ્લા શહેર દ્વારા ગરીબોને તથા જે સિવિલમાં આવતા દર્દીઓના સગાઓને ભોજન મળે તે માટે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રીને વાત કરતા તેમણે તાત્કાલિક મંજૂરી આપીને સેવા કાર્ય માટે પ્રથમ આંગળી ઊંચી કરી હતી ત્યારે ભોજનશાળા શરૂ થયા બાદ પુત્રવધુ પણ સેવા આપવા સમય મળીએથી આવી જાય છે , ત્યારે ગરીબ દર્દીઓના સગાને ભોજનમાં કોઈ તકલીફ નથી ને ? આ પ્રશ્ન પણ પૂછીને પોતે પીરસી રહ્યા છે, અનાજ નો બગાડ ન થાય તે માટેપોતેદર્દીઓ ના સગા નેભોજન બીજું લેવું હોય તો બીજી વાર આવજો તેમ કહીને પોતે પીરસી રહ્યા છે, ભોજનશાળા બન્યા બાદ જીજે 18 જિલ્લા ખાતે અનેક દર્દીઓ ના સગા ને રાહત થઈ છે, ત્યારે સમય મળીએથી આવતા રહો તો તંત્ર પણ દોડતું રહે, ગરીબ દર્દીઓના સગા માટે કરેલ ભોજનની વ્યવસ્થા થી શાહ પરિવારને સત સત પ્રણામ,