માતૃ દેવો ભવ: પિતૃ દેવો ભવ-જેમની પાસે છે, તેમને માણી લો, કોઈપણ વ્યક્તિ દીકરી – દીકરા માટે z સિક્યુરિટી, વિશ્વાસ આના કરતાં ક્યાંય નહીં મળે, માં એ માં બીજા બધા વગડાના વા, ત્યારે બાપ એટલે બાપ જ કહેવાય, ગમે તેવી સ્થિતિમાં પરસેવો પાડે અને ગમે તે સ્થિતિમાં ચલાવીને સંતાનને તમામ સુખ સુવિધા પૂરી પાડે એ પપ્પા…, બાકી પતિદેવ હોય ત્યાં સુધી મહિલાને જલસા હોય છે, ઘણીવાર પતિદેવને તુચ્છ ગણતી મહિલા અને હાકોટા પાડીને લોકોને શું બતાવવા માંગે છે, એ ખબર પડતી નથી, બાકી સિંદૂર, ચાંદલો ,આ જહોજલાલી આના પર જ નિર્ભર છે, કોઈને આત્મનિર્ભર બનવું નથી્, ત્યારે તસવીર આવી ક્યારેય હવે જોવા નહીં મળે ,આજના યુગમાં સાયકલ તો દૂર થઈ ગઈ, પણ હવે બાઈક અને ફોરવીલર બધી જ સગવડો હોવા છતાં મહિલા ખુશ નથી, હજુ જોઈએ છે, હજુ લાવો, ક્યાં સુધી ? ત્યારે આ ઉંમરે પણ ડબલ સવારી સાયકલ ટ્રીન ટ્રીન જાય, છેને મજાથી માડી બેઠા અને હકારે છે ને ,દાદા ….ઘરડા જ ગાડા પાછા વાળે….