આરોપી ચેહરાજી ધીરાજી જાતે.ડામોર
અમદાવાદ
આઇ.જી.પી.. પ્રેમવીરસિંહ યાદવ અમદાવાદ તથા જીલ્લા પોલીસ અધિક્ષક અમીત વસાવા અમદાવાદ ગ્રામ્યએ જીલ્લામાં મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધીક્ષક ભાસ્કર વ્યાસ સાણંદ વિભાગ, સાણંદના તેમજ સી.પી.આઇ. એસ.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ તે દિશામાં કામગીરી હાથ ધરેલ હતી જે અનુસંધાને કણભા પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૩૭૯ મુજબનો ગુનાના ત.ક.અમલદાર વુ.હે.કોન્સ.ચેતનાબેન પ્રહલાદભાઇ તથા પો.કો. અભિષેક હરીશંકર એ ટેકનિકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સિસથી માહિતી મેળવી ગુનાના કામે ચોરીમાં ગયેલ ફોન સાથે આરોપી ચેહરાજી ધીરાજી જાતે.ડામોર રહે.ધીરાભાઇ ભુરાભાઇ ડામોરની મેડી ભેમાપુર તા.મેઘરજ જી.અરવલ્લી નાઓને મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લી ખાતેથી પકડી પાડી તેની પાસેથી એક Realme X7 5G કંપનીનો મલ્ટી કલરનો મોબાઇલ જેનો IMEI નંબર (૧) 862044054466854 તથા (૨) 862044054466847 નો જેની કિ.રૂ.૧૯,૫૦૦ નો કબ્જે કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
શોધાયેલ ગુનો
કણભા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.11192030230168/2023 IPC કલમ-૩૭૯ મુજબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) શ્રી.પો.સબ ઇન્સ જે.યુ.કલોત્રા કણભા પો.સ્ટે
(૨) એ.એસ.આઇ.બળદેવભાઇ નાગજીભાઇ બ.ન. ૧૯૬
(૩) વુ.હે.કોન્સ ચેતનાબેન પ્રહલાદભાઇ બ.ન.૭૨૭ (૪) અ.પો.કોન્સ અભિષેક હરીશંકર બ.નં.૨૪૯
(૫) અ.પો.કો.સેલાભાઇ પાંચાભાઇ બ.નં.૧૩૬૩