- ( તમારી ટ્રેનનો સમય જણવા ઉપર આપેલી લીંક ને ક્લીક કરો )

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનમાં અવરજવર કરતી ટ્રેનો માટે 1 ઓક્ટોબર, 2023થી નવું સમયપત્રક લાગૂ પડશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને સાબરમતીથી ઉપડતી ટ્રેનોના સમયમાં 5-10 મિનિટ સમય વહેલો કે મોડો કરવામાં આવ્યો છે. અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 200થી વધુ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થયો છે, જેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સમયના ફેરફારની નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.