બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં પ્રેસ રૂમની મુલાકાત લીધી ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજર જગત પટેલ પણ હાજર રહ્યા હતા
વર્લ્ડકપ- 2023ના સ્વાગત માટે SVPI એરપોર્ટ લાઈફ-સાઈઝ ટ્રોફી સાથે તૈયાર !
અમદાવાદ
આજથી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ની પ્રથમ વનડેથી વર્લ્ડ કપ 2023 નું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે ત્યારે ફિલ્ડીંગ પસંદ કરી હતી અને ઇંગ્લેન્ડની બેટિંગ આપી હતી ઇંગ્લેન્ડ ડે હાલમાં 37 ઓવર બાદ 214 રન બનાવી વિકેટ ગુમાવી દીધી છે. મલાન, બેસ્ટરો, અલી , બ્રુક, બટલર ની વિકેટો ગુમાવી દીધી છે. હાલમાં ઇંગ્લેન્ડ 37 ઓવરમાં 214 રન બનાવી ચૂકી છે. આ જોતા ઇંગ્લેન્ડ 300 રનની ઉપર સ્કોર પાર કરે 50 ઓવરમાં શક્યતા દેખાઈ રહી છે.
મેચ શરૂ થયા પહેલા સ્ટેડિયમની બહાર વિદેશી દર્શકોની ભીડ સાથે ઇન્ડિયન ફ્રેન્ડસ પણ જોવા મળ્યા હતા. મેચની શરૂઆત થયા બાદ ધીરે ધીરે અત્યારે સ્ટેડિયમમાં પ્રેક્ષકોનો ઘસારો થતો જોવા મળી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ( BCCI ) સેક્રેટરી જય શાહે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજર જગત પટેલ સહિત સભ્યો તથા BCCIના સભ્યો સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેસરૂમની મુલાકાત લીધી હતી.
પ્રથમ મેચ જોવા માટે સ્ટેડિયમની બહાર સામાન્ય ભીડ જોવા મળી રહી છે. IPLની મેચ જેટલો ક્રેઝ આજની વર્લ્ડ કપની પહેલી મેચમાં જોવા મળ્યો નથી. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ જોવા માટે ભાજપ દ્વારા જે ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તે ટિકિટો લઈને જ મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે પહોંચ્
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ- 2023ના સ્વાગત માટે તૈયાર છે. ICC અને અમદાવાદ એરપોર્ટના સહયોગથી ડોમેસ્ટિક એરાઇવલ્સના ટર્મિનલ- 1 પર વર્લ્ડકપની 10 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી લાઈફ-સાઈઝ ટ્રોફી ઇન્સ્ટોલ કરવામાં આવી છે. વર્લ્ડકપની સમાપ્તિ સુધી અમદાવાદ આવતા વિશ્વભરના ક્રિકેટરસીકો માટે તે જીવંત વાતાવરણનો અનુભવ કરાવે છે. SVPI એરપોર્ટે પર મુસાફરો પ્રવાસની ઉપરાંત ટ્રોફી સાથે સેલ્ફી લઈ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉત્સાહને જીવંત અને યાદગાર બનાવી શકે છે.