ટ્રાવેલ્સ બસોમાં બેસી હરિયાણા તથા મહારાષ્ટ્રથી વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન મળી કુલ નંગ-૯૩૨ તથા સવા બે લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર નિરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. મંડલીક  તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.એ.પટેલ દ્વારા આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર  વી.બી.આલ ની ટીમના પો.સ.ઈ. એમ.એન.જાડેજા તથા ટીમના માણસો દ્વારા આરોપી દિપકસિંગ S/O ઓમકારસિંગ જાતે ગુર્જર ઉવ.૨૫ રહે. મ.નં. ૩૯૦, બ્લોક નં.૧૭, ગોકુલ આવાસ, E.W.S. આવાસ યોજના-બી, પૃથ્વી ટાવર સામે, જોધપુર ગામ, સેટેલાઇટ, અમદાવાદ શહેર મુળવતન ગામ:- સલેમપુર, તા.મહુવા જી.દૌસા, રાજસ્થાનને તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લીધેલ છે.આરોપીના રહેણાંક મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની વ્હીસ્કીની બોટલો નંગ ૧૪૦ કુલ કિ.રૂ. ૮૭,૬૦૦/- તથા બીયરના ટીન નંગ- ૭૯૨ કિ.રૂ.૧,૩૬,૯૨૦/-મળી કુલ કિ.રૂ.૨,૨૪,૫૨૦ કિ.રૂ.૨,૩૭,૦૨૦ તથા મુદ્દામાલ મો.ફોન નંગ-૨

કિ.રૂ.૧૨,૫૦૦ કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીએ પુછપરછ દરમ્યાન જણાવેલ કે પોતે એક વર્ષથી ઉપરોકત સરનામે રહે છે અને ચોરી છુપીથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો વેપાર ધંધો કરતો હતો. દર અઠવાડીયે ટ્રાવેલ્સ બસોમાં બેસી હરિયાણા તથા મહારાષ્ટ્ર ખાતે જઇ જુદા જુદા ઠેકા ઉપરથી દારુ અને બીયરનો જથ્થો ખરીદ કરી લાવી પોતાના ઘરે ભેગો કરી છુપાવી રાખે છે અને બોડકદેવ તથા એસ.જી. હાઇવે ઉપર છુટક ગ્રાહકોને વેચાણ કરતો હોવાની હકીકત જણાવેલ છે.

આરોપીનો ગુનાહીત ઇતિહાસ

(૧) બોડકદેવ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૬૨૩૦૧૮૪/૨૦૨૩ પ્રોહી એકટ ૬૫(૧)બી ૬૫(એ)ઇ, ૯૮(૨), ૧૧૬(બી)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com