વડોદરા-ગેરતપુર સેક્શનમાં બ્લોકને કારણે કાલે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

Spread the love

અમદાવાદ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કનીજ યાર્ડમાં ફુટ ઓવર બ્રિજ લોન્ચિંગ માટે બ્લોક લેવાના કારણે 11 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છેઃ

11 ઓક્ટોબર 2023 પૂર્ણ રદ્દ ટ્રેનો

1. ટ્રેન નંબર 09233 વડોદરા અમદાવાદ મેમૂ

2. ટ્રેન નંબર 19035 વડોદરા અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ

3. ટ્રેન નંબર 09312 અમદાવાદ વડોદરા મેનૂ

4. ટ્રેન નંબર 19036 અમદાવાદ વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ

11 ઓક્ટોબર 2023 આંશિક રદ્દ ટ્રેન

11 ઓક્ટોબર 2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલતી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આશિંક રદ્દ રહેશે.

રેગ્યુલેટ થનારી ટ્રેનો

10 ઓક્ટોબર 2023 ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ 2 કલાક 40 મિનિટ રેગ્યુલેટ થશે.

9 ઓક્ટોબર 2023 ના રોજ ગુવાહાટીથી ચાલતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી ઓખા એક્સપ્રેસ 2 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે.

11 ઓક્ટોબર 2023 ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 16533 જોધપુર કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ એક કલાક રેગ્યુલેટ થશે.

09 ઓક્ટોબર 2023 ના રોજ જામનગરથી ચાલતી ટ્રેન નંબર 12477 જામનગર શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 35 મિનિટ રેગ્યુલેટ થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com