સુરતમાં ડાયમંડ ઉધોગકારે 600 કરોડ રૂપિયાની ઘરમાં દુર્લભ ગણેશજીની સ્થાપના કરી

Spread the love

surat businees man kanu asodariya have diamond ganesh worth of ...

શુભ કાર્યાની પ્રથમ શરૂઆત અને દરેક કાર્યમાં સૌ પ્રથમ શ્રી ગણેશાયનમ: ગણપતિના મામીર્ક નામથી થાય પછી જ કામ શરૂ કરવામાં આવે છે. ભોળા અને ઈસ્ટદેવ ને ભગવાન શંકરે દરેક કાર્યમાં ગણપતિનું સ્થાપન થૌય તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ આજે સમગ્ર દેશમાં ઘેર ઘેર ગણેશજીની મૂર્તિ (Ganesh Chaturthi) ની સ્થાપના કરવામાં આવી છે. જોકે સુરતમાં એક ડાયમંડ ઉદ્યોગકારે પોતાના ઘરમાં વિશ્વના દુર્લભ ગણેશજીની સ્થાપના કરી છે. જેની કિંમત અંદાજે 600 કરોડ રૂપિયા છે. વિદેશમાં રફ ડાયમંડની ખરીદી દરમિયાન ગણેશ પ્રતિમાનો આ ડાયમંડ તેમને મળ્યો હતો. વર્ષો સુધી તેઓએ તેનું જતન કર્યું છે. આ રફ ડાયમંડ ની પ્રતિકૃતિ તેને પણ મળી છે તેના નસીબ ચમકે છે તેવુ તેઓનું કહેવું છે. તેથી તેઓએ અમિતાભ બચ્ચન સહિત દેશની 25 હસ્તીઓની તેની ફોટોફેમ મોકલી છે. ગણેશ ચતુર્થી નિમિત્તે આજે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં કોરોના વચ્ચે પણ અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના કનુભાઇ આસોદરિયા પોતાના ઘરમાં વિશ્વના દુર્લભ ડાયમંડ ગણેશજી તેમના ઘરે બિરાજમાન કર્યા છે. એક સમયે તેઓ વિદેશમાં રફ ડાયમંડની ખરીદી કરવા ગયા હતા, ત્યારે આ દુર્લભ ડાયમંડ તેમને મળ્યો હતો. જેમાં તેને ગણેશજીની મુતિ હોવાનું દેખાતું હતું દેશવિદેશમાં આ ગણેશજી પ્રખ્યાત છે. ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અને તેના આર્શીવાદ લેવા મિત્રો સાથે પાર્ટી કરીને ઘરે આવી રહેલ યુવાન સરિયામતીના વહેણમાં ડૂબ્યો, નદી પાસે મળી સ્વીફ્ટ કાર માટે અનેક લોકો ઉત્સુક છે.

ગણેશજીની પ્રતિકૃતિ દેખાતો આ ગણેશ ડાયમંડ જોવા માટે અમેરિકા રાજકીય નેતા કમલા હેરિસ પણ ઈચ્છા જાહેર કરી ચૂકયા. તેઓ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉત્સુક છે. ત્યારે કનુભાઈ તેને પણ આ ગણેશજીની તસવીર મોકલવાના છે. કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના આજે પોતાના ઘરઆંગણે કરી છે. દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુ હોવાનું કહેવાય છે. ગજાનનનું આ સ્વરૂપ સૂરતના હીરા વેપારી કનુ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે જેનું વજન 182.3 કેરેટ છે અને 36.5 ગ્રામની છે. તમને જણાવી દઇએ કે, કોહિનૂર હીરો 105 કેરેટનો હીરો છે. જ્યારે કે, આ ગણપતિની પ્રતિમા 182 કેરેટ 53 સેન્ટની છે. જે કોહિનૂર હીરા કરતાં પણ વધુ છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ટે આ હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો આપ્યો છે. કનુભાઈનુ કહેવુ છે કે, આ ડાયમંડ ગણેશ લાભકર્તા છે. તેની તસવીર જેની પાસે પણ હોય તેના નસીબ ચમકી જાય છે. કનુભાઈએ ડાયમંડ ગણેશની પ્રતિમાને અમિતાભ બચ્ચન, નીતિન ગડકરી, બાબા રામદેવ, અમિત શાહ સહિત 25 હસ્તીઓને મોકલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com