એમપીમાં હવે ચર્ચા કોણ જીતશે તેની નથી, ચર્ચા ભાજપને 2/3 બહુમતી મળશે કે 2/3થી ઓછી બહુમતી મળશે તેની રહેશે

Spread the love

વડાપ્રધાન મોદીએ કહ્યું, એમપીમાં બીજેપીના સમર્થનમાં તોફાન આશ્ચર્યજનક છે. જે લોકો દિલ્હીમાં બેસીને ગુણાકાર અને ભાગાકાર કરતા રહે છે, તેમની ગણતરી આજે બદલાઈ જશે. હવે ચર્ચા કોણ જીતશે તેની નથી, ચર્ચા ભાજપને 2/3 બહુમતી મળશે કે 2/3થી ઓછી બહુમતી મળશે તેની રહેશે. મધ્યપ્રદેશને ભાજપ પર આ વિશ્વાસ ત્યારથી છે જ્યારે દેશમાં બહુ ઓછા લોકો ભાજપ વિશે જાણતા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *