લાયન્સ કલબ ઓફ ગાંધીનગર (ફેમીના) તરફથી આજ રોજ સેક્ટર -૨૭ પોલીસ લાઈનમા આવેલ લાઈબ્રેરી ખાતે પોલીસ પરીવારના દરેક સભ્યો માટે સ્વાસ્થ્ય તપાસણી કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે જેમા નિષ્ણાત તબીબો દ્વારા ડાયાબિટીસ, આંખ તેમજ દાંત અંગેની તપાસ કરવામાં આવતી હોય આ ડોક્ટરી તપાસ કેમ્પનો વધુમા વધુ પોલીસ પરીવારના સભ્યો લાભ લઇ શકે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવેલ.