મ્યુનિસિપલ કમિશનરે CNCD તેમજ કચરાના યોગ્ય નિકાલ નહિ થવા મામલે અધિકારીઓને ખખડાવ્યા

Spread the love

અમદાવાદ મહાનગરના મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન

અમદાવાદ

અમદાવાદ શહેરના એક વિસ્તારમાં ગંદકી ને લઈને જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અધિકારીએ પોતાના બચાવવામાં કમિશનરને કહ્યું કે અમારા વિસ્તારમાં વોન્ટ ટુ વોલ રોડ નહીં હોવાના કારણે સફાઈની કામગીરી વ્યવસ્થા જ જોવા મળતી નથી તેમ જ સફાઈ પણ યોગ્ય રીતે થઈ શકતી નથી માટે ગાર્બેજ રસ્તા પર જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રકારે અધિકારીએ સ્વ બચાવ કર્યો હતો જેમાં કમિશનરે સ્પષ્ટ કહી દીધું કે ડોન્ટ ડાયવર્ટ ધ ઇસ્યુ.અમદાવાદ મહાનગરના મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન દર અઠવાડિયે સપ્તાહમાં એક વખત વીકલી રીવ્યુ મીટીંગ યોજતા હોય છે. જ્યારે આ સપ્તાહની મીટીંગ યોજવામાં આવી જેમાં કમિશનરે CNCD તેમજ કચરાના યોગ્ય નિકાલ નહિ થવા મામલે અધિકારીઓને ખખડાવ્યા હતા.તેમજ સફાઈ યોગ્ય રીતે કરો અને કચરાનો યોગ્ય નિકાલ થાય તેમ જ સફાઈ કર્મચારીઓ હાજર રહે તેનું ધ્યાન રાખવા કહ્યું હતું. CNCD વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કામગીરીઓ કરવામાં આવી રહી છે ત્યારે વિભાગે બેઠકમાં આખા વર્ષની કામગીરી નો ડેટા કમિશનર સમક્ષ રજૂ કર્યો હતો ત્યારે કમિશનરે કડક શબ્દોમાં કહી દીધું કે આખા વર્ષનો નહીં પરંતુ છેલ્લા 15 દિવસમાં થયેલી કામગીરી નો ડેટા જોઈએ છે.

શહેરમાં અને જગ્યાઓ ઉપર ટ્રાફિકની સમસ્યા જોવા મળતા કમિશનરે કહ્યું કે શહેરમાં 10 જેટલા ભાજક ટ્રાફિક ધરાવતા રોડ છે જેની ઉપર ટ્રાફિકનું નિરાકરણ આવે તેના ઉપર ચોક્કસ આયોજન કરવા નું સૂચન આપ્યું હતું. સરકાર તરફથી મળી રહેલી ગ્રાન્ટનું યોગ્ય ઉપયોગ નહીં થવાના કારણે ગ્રાન્ટ પર ખૂબ જ ગંભીર અસરો પડે છે તેના માટે કમિશનરે કહ્યું કે સરકારી ગ્રાન્ટનું યોગ્ય ઉપયોગ કરવામાં આવેતેમ જ ગ્રાન્ટ ને લઈને કરાય તેવી સૂચના કમિશનરે અધિકારીઓને આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com