પકડાયેલ આરોપી અમરજીત ઉર્ફે રાહુલ
અમદાવાદ
મે.પોલીસ કમિશ્નર તથા સયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર બળદેવ દેસાઇ સાહેબ ઝોન-૫ અમદાવાદના માર્ગદર્શન હેઠળ ઝોન-૫ વિસ્તારમાં પ્રોહી-જુગાર ની ગે.કા.પ્રવુતી નસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે પો.કો મયુરભાઇ માધાભાઇ તથા પો.કો જયેશભાઇ મોતીભાઇને મળેલ બાતમી હકીકત આધારે નિકોલ વિરાટનગર રોડ પરસોતમનગર ખાતેથી રેઈડ દરમ્યાન ગેરકાયદેસર પાસ પરમીટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૧૦૨ ની કિંમતરૂ. ૨૬,૧૨૦/- તથા મોબાઈલ ફોન નંગ-૩, કિ.રૂ. ૧૦,૫૦૦/- તથા વાહનો -૦૨ કી.રૂ ૬૦,૦૦૦/- તથા કાચની ખાલી બોટલો નંગ ૦૮ કી.રૂ.૦૦/૦૦ તથા પ્લાસ્ટીકના ઢાંકણ નં ૧૪ કી.રૂ.૦૦/૦૦ તથા લાઇટબીલ કી.રૂ.૦૦/૦૦ મળી કુલ્લે કિ.રૂ.૯૬,૬૨૦ /- નો મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી પો.સ.ઇ એસ.વી.પટેલ નાઓએ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
પકાડાયેલ આરોપી
(૧) અમરજીત ઉર્ફે રાહુલ સ/ઓ પુવરસિંગ ચૌહાણ ઉ.વ.૨૭ ધંધો-ફીબ્રીકેશન રહે લીલાનગર ગોવિંદભાઇની ચાલી ખોડીયાર નગર બાપુનગર અમદાવાદ શહેર
નહી પકડાયેલ આરોપી
(૧) પરેશ ઠાકોર રહે રૂમ.નં ૦૩ મ.નં ૩૪૬/૧ પુરષોતમ નગર ગાંધી હોસ્પીટલ સામે વિરાટનગર રોડ નિકોલ અમદાવાદ
બાતમી મેળવનાર : પો.કો મયુરભાઇ માધાભાઇ તથા પો.કો જયેશભાઇ મોતીભાઇ
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
ઝોન-૫ એલ.સી.બી.ના (૧)પો.સ.ઇ એસ.વી.પટેલ (૨) એ.એસ.આઇ રશ્મિનકુમાર દિનેશભાઇ (૩)હે.કો મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ (૪) પો.કો જયેશભાઇ મોતીભાઇ (૫) પો.કો.અજયરાજસિંહ વિક્રમસિંહ (૬) પો.કો મયુરભાઇ માધાભાઇ