અમદાવાદ ખાતે વિકસીત ભારત એમ્બેસેડર અભિયાનનો આરંભ, ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકોને નમો એપ સાથે જોડવામાં આવશે

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આહવાહન કર્યું છે કે, ભાજપના કાર્યકર્તાઓ ઓ વિકસીત ભારતના એમ્બેસરડર બને અને દરરોજ 10-10 વિકસીત ભારત એમ્બેસેડર બનાવે

અમદાવાદ

નમો એપના રાષ્ટ્રીય ઇન્ચાર્જ કુલદીપ ચહલે જણાવ્યું કે,આજે ગુજરાત પ્રદેશના કર્ણાવતી મહાનગર ખાતે વિકસીત ભારત એમ્બેસડર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં એક કરોડથી વધુ નમો એપ ડાઉનલોડ કરાવી એમ્બેસેડર બનાવવા સંકલ્પ આજે ગુજરાતના કાર્યકર્તાઓએ લીધો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આહવાહન કર્યું કે, ભાજપના કાર્યકર્તાઓ ઓ વિકસીત ભારતના એમ્બેસરડર બને અને દરરોજ 10-10 વિકસીત ભારત એમ્બેસેડર બનાવે.વિકસીત ભારત એમ્બેસેડર થકી નમો એપના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધુ જોડાણ થવા જઇ રહ્યુ છે.યુવાનોના સપનો સંકલ્પ સાધના એ માત્ર વિકસીત ભારત હોય તેવી પેઢી તૈયાર કરવી છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહવાહન છે.કોઇ પણ આયોજનમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે જ રહે છે.દરેક નાગરિક કાર્યકર્તા પોતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે નમો એપ થકી સરળતાથી જોડાઇ શકે તેનું અભિયાન છે અને લોકોને જોડી શકાય તે માટેનું આયોજન છે. આ અભિયાન થકી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને રૂબરૂ મળવાનો અવસર પણ કાર્યકર્તાઓને સાપળવાનો છે. નમો એપ પર પોઝિટીવ સ્ટોરી સમગ્ર દેશમાંથી આવી રહી છે તે ખૂબ જ સકારાત્મક બાબત છે અને મહિલાઓ લક્ષી યોજનાઓથી મહિલા સશક્તિકણ નું કામ થયું છે. 2047માં આઝાદીના 100 વર્ષ થાય અને શતાબ્દી ઉજવીએ ત્યારે ભારત વિકસીત દેશોની હરોળમાં પ્રથમ સ્થાને હોય તેવો સંકલ્પ કરવો જોઇએ.આજના શુભારંભ પ્રસગે સમગ્ર ગુજરાતમાંથી દરેક ઝોનમાંથી સોશિયલ મીડિયાના પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, રાષ્ટ્રીય ઇન્ચાર્જ કુલદીપ ચહલ, આઇટીના ઇન્ચાર્જ પંકજ શુકલ, સોશિયલ મીડિયા કન્વીનર મનન દાણીએ પણ માર્ગદર્શન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com