રાજયમાં કોરોનાના કેસો વધતાં ડો.રાજીવકુમાર ગુપ્તા ધ્વારા પત્ર પાઠવીને અમદાવાદનાં મોટા ભાગના વિસ્તારોમાં સંક્રમણની સ્થિતિ પેદા થઈ છે. ત્યારે છેલ્લા 10-15 દિવસમાં શહેરના યુવાવર્ગ વિસ્તારોમાં લોકોને બેદરકાર જોવા મળ્યા. અનેક લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ વિના જોવા મળ્યા લોકોને કોરોનાના ડર જ ન હોય તેવી રીતે વર્તી રહ્યાં છે. શહેરના યુવાનો જે રસ્તાઓ પર રાતના સમયે મોટી સંખ્યામાં દેખાય છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સહિતના કોવિડ-19ના પ્રોટોકોલનો સતત ભંગ થતો દેખાયા છે. તે વા વિસ્તારમાં રાતે 10 વાગ્યા બાદ તમામ દુકાનો અને બજારો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
શહેરના 27 જેટલા અમદાવાદનાં વિસ્તારોમાં રાત્રે દુકાનો બંધ રહેશે જે પત્ર તથા વિસ્તારોના નામ નીચે મુજબ છે.