ઓઢવ રિંગરોડ બ્રિજના છેડે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો  નંગ ૧૨,૩૪૦ કિં.રૂ.૨૪,૦૬,૮૦૦ ના મત્તાના મુદ્દામાલ સાથે આરોપીને પકડતી ઓઢવ પોલીસ સર્વેલન્સ સ્કોર્ડ

Spread the love

પકડાયેલ આરોપી માંગીલાલ

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર આઈ ડીવીઝનની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર જે.એસ.કંડોરીયા નાઓએ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ.વી.એ.હરકટ તથા સ્ટાફના માણસોને ઓઢવ એસ.પી.રિંગરોડ પરથી અવાર નવાર બંધ બોડીની મોટી ગાડીઓ તથા કન્ટેનર પરપ્રાંતીય રાજયોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતી હોય જેથી પ્રોહીબીશનના ગુના બનતા અટકાવવા તથા ગુનાના કામના આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ. તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે વખતે કલાક : ૨૧/૦૦ વાગે સાથેના સ્ટાફના માણસોને ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે “એક ટાટા કંપનીની દસ વ્હિલની ટૂંક જેનો આર.ટી.ઓ નં- MH.04.GF.0705 ની ગુજરાત રાજયમા પ્રતિબંધીત ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી નાના ચિલોડા થી દાસ્તાન સર્કેલ થઈ નિકોલ કઠવાડા ચાર રસ્તા થઈ ઓઢવ રીંગરોડ બ્રિજ પરથી પસાર થઈ પાંજરાપોળ ચાર રસ્તા થઈ અસલાલી તરફ જનાર છે જે ટૂંકમા ઉપરના ભાગે સંતરા અને સુકુ ઘાસ ભરેલ છે અને નિચેના ભાગે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે” જે બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ. તથા સ્ટાફના માણસો સાથે ઓઢવ એસ.પી.રિંગરોડ બ્રિજના છેડે રોયલ હોટલની સામે જાહેર રોડ ઉપર ટ્રકની વોચમાં ખાનગી રીતે છુટા છવાયા હાજર રહ્યા બાદ બાતમી હકીકતના નંબરવાળી ટ્રક નિકોલ કઠવાડા ચાર રસ્તા તરફથી ઓઢવ એસ.પી. રિંગરોડ બ્રિજ પરથી પસાર થઈ પાંજરાપોળ ચાર રસ્ત તરફ આવતી જણાયેલ જે ટૂંક ઓઢવ રિંગરોડ બ્રિજના છેડે નજીક આવતા ટ્રકનો નંબર ઉપરોકત બાતમી હકીકતવાળો હોય જેથી ટ્રકને રોકી લેવા સારૂ જરૂરી બેરીકેટીંગ કરી કોર્ડન કરી ટ્રકને ઉભી રખાવી સાઇડમાં કરાવેલ બાદ ટ્રકના ડ્રાઈવરને સાથે રાખી ટ્રકને ચેક કરતા ટ્રકના ઉપરના ભાગે ગ્રીન કલરની તાળપતરી બાંધેલ હોય જે તાળપતરી ટ્રક ડ્રાઈવરની હાજરીમા ખોલી જોતા ટ્રકના ઉપરના ભાગે સંતરા તથા સુકુ ધાસ ભરેલ હોય અને નિચેના ભાગે સુકા ઘાસમા અલગ અલગ પ્લાસ્ટીકની મિણીયાની થેલીમા ખાખી કલરના પુઠાના બોકસ હોય જે બોકસ ખોલી જોતા મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હોય જે પ્રોહીબીશનના ગણનાપાત્ર જથ્થા સાથે ટ્રક ડ્રાઈવરને પકડી લઈ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કર ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

ગુ.ર.નં.: ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ એ/૧૧૧૯૧૦૩૭૨૪૦૦૫૩/૨૦૨૪ ધી પ્રોહીબીશન એકટ કલમ : ૬૫(એ,ઇ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબકેમસ્કેનર વડે સ્કેન કર્યું

આરોપીનું નામ : માંગીલાલ સ/ઓ બુધારામ ધોખારામ ગોદારા (બિશ્નોઈ) ઉ.વ.૩૦ રહેવાસી

ખીલોરીયો કા વાસ, ગામ શરનાઉ તા.રાણીવાડા જી.ઝાલોર (રાજસ્થાન)

વોન્ટેડ : મુકેશ પીરારામ ગોદારા (બિશ્નોઈ) રહે- ગામ-શરનાઉ તા-રાણીવાડા જી-ઝાલોર (રાજસ્થાન)

પકડાયેલ આરોપી માંગીલાલ સ/ઓ બુધારામ ગોદારાનો ગુનાહીત ઈતિહાસ :

(૧) બનાસકાંઠા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.સી/૧૧૧૯૫૦૧૯૨૨૦૬૯૯ ધી પ્રોહીબીશન એકટકલમ : ૬૫(એ,ઇ), ૬૬ (બી), ૧૧૬(બી),૯૮(૨), ૮૧ મુજબ

મુદ્દામાલ : ભારતીય બનાવટનો વિદેશીદારૂની ૭૫૦ MLની શીલબંધ બોટલો જે એક બોટલનીકિં.રૂ.૫૦૦ ગણી કુલ્લે નંગ-૨૯૩૨ કિ.રૂ.૧૪,૬૬,૦૦૦/ તથા ભારતીય બનાવટના વિદેશીદારૂના ૧૮૦MLની શીલબંધ ક્વાર્ટર જે એક કવોર્ટસની કિં.રૂ.૧૦૦ ગણી કુલ્લે નં-૯૪૦૮ કિ.રૂ.૯,૪૦,૮૦૦/ મળીકુલ્લે કિ.રૂ.૨૪,૦૬,૮૦૦/- તેમજ ટ્રકમા ભરેલ સંતરા જેની કિં.રૂ.00/00 તથા એક વિવો કંપનીનોમો.ફોન કિ.રૂ.૧૦,૦૦૦/ તથા રોકડા નાણા રૂ.૪૬૦૦/- તથા ટાટા કંપનીની ટ્રક નં-MH.04.GF.0705 નીજેની કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી મળી કુલ્લે કિં.રૂ.૩૪,૨૧,૪૦૦/- ના મત્તાનો મુદ્દામાલ.

બાતમી હકીકત મેળવનાર : અ.પો.કો.દિગ્વીજયસિંહ જગદિશસિંહ તથા અ.પો.કો જયેશભાઈ મયાભાઈતથા અ.પો.કો.રાજુભાઈ રાહાભાઈ

કામગીરી કરનાર

(૧) પો.સબ.ઈન્સ. વી.એ.હરકટ

(૨) આસી.સબ.ઈન્સ. અરખાભાઈ કરશનભાઈ

બનં.૮૬૧૫

(૩) અ.પો.કો. હરપાલસિંહ રઘુવીરસિંહ બ.નં.૧૧૭૦૦

(૪) અ.પો.કો.યશપાલસિંહ લાખુભા

બ.નં.૯૦૭૮

(૫) અ.પો.કો. શક્તિસિંહ જગદિશસિંહ બ.નં.૪૯૩૩

(૬) અ.પો.કો ગીરીરાજસિંહ દેવેન્દ્રસિંહબ.નં-૬૮૦૩

(૭) અ.પો.કો. હિતેષભાઈ નાગજીભાઈ બ.નં.૮૨૨૮

(૮) અ.પો.કો.ચાપરાજભાઈ ઉગાભાઈબ.નં.૧૧૩૫૬

(૯) અ.પો.કો.સહદેવસિંહ દિપસંગભાઇ બનં-૧૨૦૬૪ (૧૦) અ.પો.કો.અગરસિંહ દોલુભાબ.નં.૧૧૮૨૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com