અમદાવાદના નેરન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ગુજરાત ટાઈટન્સની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બપોરના 3:30 વાગ્યે ટકરાશે,હવામાન ખાતા એ તાપમાન વધુ,ઉપરાંત હીટ વેવ ની આગાહી

Spread the love

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે મેચ પૂર્વ ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદની ટીમે ફિલ્ડિંગ અને બોલિંગની નેટ પ્રેક્ટિસ કરી હતી

અમદાવાદમાં IPL મેચ માટે પોલીસનું જાહેરનામુ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTSની માત્ર 10 બસ જ મૂકવામાં આવશે

અમદાવાદ

ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આવતીકાલે ipl ની બપોરે 3:30 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે મેચ રમાશે મેચ પૂર્વ ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદની ટીમે ફિલ્ડિંગ અને બોલિંગ ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. ગુજરાત titans તરફથી રસીદ ખાન વિજયશંકર અને શુભ મનગિલ નેટ પ્રેક્ટિસમાં હાજર રહ્યા હતા. કોચ આશિષ નેહરા અને કેપ્ટન શુભમન ગ્રીલ વચ્ચે પીચ ને લઈને ચર્ચા થઈ હતી. જ્યારે હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ સહિત અન્ય ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી.

તા. ૩૧-૦૩-૨૦૨૪ ની આઇપીએલ ૨૦૨૪ ની મેચ બપોર ની (૩.૩૦ PM) એ રમાવાની છે. હવામાન ખાતા એ તાપમાન વધુ રહેશે તે ઉપરાંત હીટ વેવ ની આગાહી કરેલ છે, ત્યારે સ્વભાવિક જ GUJARAT TITANS અને GUJARAT CRICKET ASSOCIATION ની ફરજ બને કે મેચ દરમિયાન આવનાર પ્રેક્ષકો, બંદોબસ્ત ના કર્મચારીઓ અને અન્ય ને ગરમીની અસર ઓછી થાય, હિટવેવ થી રક્ષણ મળે, તે આશયથી વહીવટકર્તાઓ એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે HCG HOSPITAL નો વધુ સ્ટાફ, ડોક્ટર્સ અને ૧૦૮ ની વધુ એમ્બુલન્સ ની વ્યવસ્થા કરેલ છે.. સ્ટેડિયમમાં જ નાની (ચાર બેડની ) હોસ્પિટલ ઊભી કરવામાં આવનાર છે. જરૂર જણાય ત્યારે મેડિકલ કાઉન્ટર ઉપરથી અને સ્વયં સેવક પાસેથી વિના મૂલ્યે ORS ના પેકેટો મેળવી લેવા વિનંતી છે, સ્વયં સેવકો ને પણ આ બાબતે સજાગ કરવામાં આવેલ છે. પ્રેક્ષકોનેપણ વિનંતી છે કે ખૂબ પાણી પીવાનું રાખે અને તડકા માં વારંવાર જવાનું ન રાખે.

જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ અને કૃપા રેસીડેન્સી ટીથી મોટેરા ટી સુધીનો રસ્તો બંધ, રાતના 12 વાગ્યા સુધી મેટ્રો, AMTS-BRTS મળી રહેશે.અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે ત્યારે મેચના દિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રોડ ટ્રાફિક- પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ મોટેરા જનપથ ત્રણ રસ્તાથી ક્રિકેટ સ્ટેડિયમ થઈ કૃપા રેસિડેન્સી સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. આવતીકાલે સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ રોડ બંધ કરવામાં આવશે. નાગરિકો આ સમયગાળા દરમિયાન તપોવન સર્કલ ઓએનજીસી વિસત સર્કલ થઈ સાબરમતી તરફ અવરજવર કરી શકશે.IPL ક્રિકેટ મેચ દરમિયાન લોકો પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાના કારણે પોતાનાં વાહનો લઈને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવવાની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ, એટલે કે મેટ્રો, AMTS અને BRTS બસનો ઉપયોગ કરતા હોય છે, જેમાં મેટ્રો ટ્રેનનો સમય વધારવા અંગેનો નિર્ણય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે અને સ્પેશિયલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTSની માત્ર 10 બસ જ મૂકવામાં આવશે. જોકેદર વર્ષે અને વર્લ્ડ કપ મેચો દરમિયાનબસોનું આયોજન કરવામાં આવતુંહોય છે, એમ છતાં પણ હજી સુધી AMTSના અધિકારીઓએ આબાબત પર વધારે ધ્યાન આપ્યું નથીઅને જાહેરાત કરાઈ નથી. BRTSબસો આ વર્ષે ન મૂકવા અંગેનોનિર્ણય સત્તાધીશો દ્વારા લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com