આમ આદમી પાર્ટીએ વિદેશી ફંડ મેળવવામાં એફસીએનું ઉલ્લંઘન કર્યું છે.” : રિપોર્ટમાં ખુલાસો થયો

Spread the love

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આમ આદમી પાર્ટી પર વિદેશી ફંડને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઇડીએ પક્ષ પર વિદેશી દાતાઓ પાસેથી મળેલા લગભગ 7 કરોડ રૂપિયાના સ્ત્રોતો છુપાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ઇડીએ સોમવારે, ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે.

ઇડીએ ગૃહ મંત્રાલયને સુપરત કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે,” આમ આદમી પાર્ટીએ વિદેશી ફંડ મેળવવામાં એફસીએનું ઉલ્લંઘન કર્યું છે.” રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, “આપએ 2014 અને 2022 વચ્ચે કેનેડા, યુએસ, મિડલ ઇસ્ટ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સ્થિત વિદેશી દાતાઓ પાસેથી મેળવેલા.

તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટી પર આ વિદેશી ફંડ મેળવવામાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી), રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ (આરપીએ) અને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ)નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ઇડીએ પોતાના રિપોર્ટમાં આ ફંડ મેળવવા માટે વિદેશી દાતાઓની ઓળખ અને રાષ્ટ્રીયતા તેમજ અન્ય અનેક તથ્યો છુપાવવાના આક્ષેપો કર્યા છે.

રિપોર્ટ અનુસાર, ઠઘણા દાતાઓએ આમ આદમી પાર્ટીના તિજોરીમાં પૈસા જમા કરાવવા માટે, સમાન પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ અને ઈ-મેલ આઈડીનો ઉપયોગ કર્યો છે. વિદેશમાં રહેતા 155 વ્યક્તિઓએ, 55 પાસપોર્ટનો ઉપયોગ કરીને 404 પ્રસંગોએ કુલ રૂ. 1,02,48,189 કરોડનું દાન કર્યું છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com