એક એક્ઝિટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશમાં NDAને ભારે નુકસાન, વાંચો રાજકીય ગણિત

Spread the love

લોકસભા ચૂંટણી 2024માં મતદાન સમાપ્ત થયા બાદ EXIT Pollમાં NDA સરકાર બનતી જોવા મળી રહી છે. બીજી તરફ એક EXIT Poll એવો પણ છે જે INDIA ગઠબંધનની જીતનો દાવો કરી રહ્યું છે. એટલું જ નહીં આ એક્ઝિટ પોલમાં ભાજપની હાલત ખરાબ જોવા મળી રહી છે.જોકે, આ તો EXIT Poll છે પણ એક્ઝેટ પોલ 4 જૂને ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે કે દેશમાં કોની સરકાર બની રહી છે.

ડીબી લાઈવ (દેશબંધુ) પર દર્શાવેલા એક્ઝિટ પોલમાં I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનતી બતાવાઈ છે. ડીબીના એક્ઝિટ પોલમાં એનડીએને 215થી 245 બેઠકો મળી રહી છે જ્યારે I.N.D.I.A.ને 260-295 બેઠકો મળતી જોવા મળી રહી છે. એટલું જ નહીં 24-48 સીટો અન્યના ખાતામાં ગઈ છે.

દેશબંધુના ડેટા મુજબ મહારાષ્ટ્રમાં એનડીએને 18થી 20 બેઠકો મળી શકે છે અને I.N.D.I.A.ને 28થી 30 બેઠકો મળી શકે છે. બિહારમાં એનડીએને 14થી 16 બેઠકો અને I.N.D.I.A.ને 24થી 26 બેઠકો મળી રહી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં NDAને 24-26 અને I.N.D.I.A.ને 3-5 બેઠકો મળતી દેખાઈ રહી છે.

આ એક્ઝિટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશમાં NDAને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં NDAને માત્ર 46 થી 48 સીટો મળી શકે છે, જ્યારે I.N.D.I.A.ને 32 થી 34 સીટો મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને 11થી 13 બેઠકો અને ટીએમસીને 26થી 285 બેઠકો મળી શકે છે. એકંદરે, દેશબંધુ એકમાત્ર એક્ઝિટ પોલ સાથે સામે આવ્યો છે જેમાં એનડીએની જગ્યાએ I.N.D.I.A.ને બહુમતી મળી રહી હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા પર પણ આ એક્ઝિટ પોલની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com