રાજ્યના 17 જેટલા આઈએએસ અધિકારીઓ ટ્રેનિંગ માટે આજે મસુરી જશે

Spread the love

રાજ્યના 17 જેટલા આઈએએસ અધિકારીઓ ટ્રેનિંગ માટે આવતીકાલથી મસુરી જશે. જેમની 13 જુલાઈ સુધી ટ્રનિંગ યોજાશે. મીડ ટર્મ ટ્રેનિંગ માટે સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે તા.18 જૂન 2024થી 13 જુલાઈ 2024 દરમિયાન યોજાનાર ફરજિયાત મિડ-કરિયર ટ્રેનિંગ પ્રોગ્રામના 18મા રાઉન્ડમાં ભાગ લેવા 17 IAS અધિકારીઓની પ્રતિનિયુક્તિ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *