દિલીપ સંઘાણી અમેરીકા પ્રવાસે,ન્યુયોર્ક આઈ.સી.એની મિટિંગમાં ઉપસ્થિતી,યુનાઈટેડ નેશન્સ મહાનુભાવોને આમંત્રણ પાઠવ્યું,દિલ્હી ખાતે તા.ર૫–નવેમ્બર,૨૦૨૪ મા યોજાશે ગ્લોબલ કોન્ફરન્સ

Spread the love

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ -૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ધોષિત,દેશનુ સહકારી માળખુ વિકાસશીલ યોજનાઓ સાથે અગ્રેસર

મહામહિમ એમ્બેસેડર આર.રવિન્દ્ર, આઈસીએના અધ્યક્ષ ડો.એરીયલ ગુઆકો, આઈસીએ–એપીના પ્રમુખ ડો.ચદ્રપાલસિહ યાદવ, ડો. બિજેન્દ્રસિહ, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સઘાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા

ન્યૂયોર્ક

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આગામી વર્ષ -૨૦૨૫ને ‘રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ’ તરીકે ઘોષિત કરવામા આવેલ છે. ન્યુયોર્ક ખાતે યોજાયેલ આઈ.સી.એ.ની. મીટીગમાં દિલીપ સંઘાણી સહિતના પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહેલ. મીટીંગને સંબોધતા સંઘાણીએ  વધુમા જણાવેલ કે, વિકાસશીલ યોજનાઓ સાથે કામ કરી રહેલ સહકાર તાલીમ, યોજનાઓનુ અમલીકરણ, જન જાગૃતિ સેમીનાર વિગેરેને વૈશ્વિકસ્તરે મૂકવા અને તેની આપૂર્તિ માટે વર્તમાન અને ભાવિ આયોજનો અનેક દેશોના રાષ્ટ્રિય સ્તરે યોજાય છે. ભારતના યજમાન પદે આઈ.સી.એ. ગ્લોબલ કોન્ફરન્સ દેશના પાટનગર દિલ્હી ખાતે આગામી ૨૫- નવેમ્બરના રોજ યોજનાર હોઈ, આઈ.સી.એ.ની મીટીગમા ઉપસ્થિત (યુ.એન.) યુનાઈટેડ નેશનના વર્લ્ડ લીડરોને નિમંત્રણ પાઠવેલ છે.

વિકાસ સાથે સહકારી ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે ભારતના યજમાન પદે નવી દિલ્હી ખાતે આગામી ૨૫ થી ૩૦ નવેમ્બર-૨૦૨૪ ના રોજ ઈન્ટરનેશનલ ગ્લોબલ કોન્ફરન્સનુ આયોજન કરવામા આવેલ છે અનેક વિકાસની કેડી કડારશે સહકાર દ્વારા વિવિધ ક્ષેત્રોએ વિકાસ અને રોજગારીની નવી આશાઓને મૂર્તિમત કરવા જરૂરી પ્રયાસો આગળ ઘપાવવા અનેક સહકારી આગેવાનોની શુભેચ્છા મૂલાકાત લઈ આવશ્યક વિચાર વિમર્શ કરશે, મહામહિમ એમ્બેસેડર આર.રવિન્દ્ર, આઈસીએના અધ્યક્ષ ડો.એરીયલ ગુઆકો, આઈસીએ-એપીના પ્રમુખ ડો.ચંદ્રપાલસિહ યાદવ, ડો. બિજેન્દ્રસિહ, ગુજરાત મહિલા ક્રેડીટ સોસાયટીના પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સંઘાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. દેશનુ સહકારી માળખુ વિકાસશીલ યોજનાઓ સાથે અગ્રેસર બની રહયાનુ કાર્યાલયની અખબારી યાદીમા જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com