GMERS હોસ્પિટલ અને મેડીકલ કૉલેજ છે તે 13 હોસ્પીટલ માં ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના પ્રમુખ સીઇઓ GMERS સમક્ષ રજુઆત કરી દવાઓનાં સંગ્રહનો પ્રશ્ન નો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે
અમદાવાદ
GMERS હોસ્પિટલ સોલા અમદાવાદ Walking coolar 2 નંગ 13 gmers હોસ્પિટલ માં સગવડ કરાવી છે.વિવિધ પ્રકાર ની વેક્સીન હીમોફેલિયાનાં ફેક્ટર, હુમન albumin, કૂતરા નાં ઈન્જેકશનો ,ધનુર ની રસી વિવિધ બાળકોની મૂકવામાં આવતી રસી ઓ, લબોરેટરી રિયેજન્ટ, વિવિધ પ્રકાર ની લોહી, પેશાબ કે અન્ય ટેસ્ટ કરવાની લૅબોરેટરી કિટો, 2 થી 8 તાપમાન માં રખાતા મોંઘી દવાઓ , ઇન્જેક્શનો, વગેરે કોલ્ડ સ્ટોરેજ માં રાખવાથી દવા ની ગુણવત્તા યથાવત રહે છે અને દર્દી indirect નિદાન તથા સારવાર માં ફાયદો થશે.આ કોલ્ડ રૂમ ૯ ફૂટ x ૧૩ ફૂટ x૮.૫ ફૂટ સાઈઝ ના બે નંગ છે જે આશરે બાવીસ લાખ ના ખર્ચે બનાવવામા આવ્યું છે સોલા જીએમઇઆરએસ હોસ્પીટલ મોડેલ તરીકે કહી શકાય.આ વાત GMERSના સીઇઓ ડો વાય એસ ગોસ્વામી ના પ્રયાસ થી સોલા જીએમઇઆરએસ હૉસ્પિટલ ને બે walking કૂલર મળ્યા. હાલમા આ વસ્તુ ઓ માટે મોટી માત્રા માં ફ્રીઝ નો ઉપયોગ થતો હતો તે હવે બે કૂલર માં વ્યવસ્થિત ઉપયોગ થઈ શકશે જેથી ઈલેક્ટ્રીસિટી ના બિલ પણ ઘટાડો થશે.સોલા, ગાંધીનગરઃ, ગોત્રી, પાટણ હિંમતનગર ,મોરબી, નવસારી, રાજપીપળા, વલસાડ, જૂનાગઢ, ગોધરા , પોરબંદર, વડનગર વગેરે જિલ્લા માં જ્યાં જ્યાં GMERS હોસ્પિટલ અને મેડીકલ કૉલેજ છે તે 13 હોસ્પીટલ માં ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના પ્રમુખ સીઇઓ GMERS સમક્ષ રજુઆત કરી દવાઓનાં સંગ્રહનો પ્રશ્ન નો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે .