અમદાવાદ
જી.એસ.મલીક પોલીસ કમિશ્રનર અમદાવાદના હુકમથી તથા નીરજકુમાર બડગુજર અધીક પોલીસ કમી. સેકટર-૧ તથા હિમાંશુ કુમાર વર્મા નાયબ પોલીસ કમીશ્રી ઝોન-૧ તથા જે.ડી.બ્રહ્મભટ્ટ મદદનીશ પોલીસ કમિશ્નર “એ” ડિવીઝનની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢી નેસ્ત નાબુદ કરવા તથા આવી પ્રવુતિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સિનીયર પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.ડી.મોરીની સુચના કરેલ હોય પોલીસ સબ.ઇન્સ.કે.ડી.પટેલ તથા અ.પો.કોન્સ. સાગરભાઈ નારણભાઈ બ.નં.૭૦૯૪ તથા અ.પો.કો. કુલદિપસિંહ માવુભાઇ બ.નં-૭૨૭૩ નાઓને મળેલ સયુંકત બાતમી હકીકત આધારે ઘાટલોડીયા રન્નાપાર્ક રોડ પાસે આવેલ સત્યા-૨ બિલ્ડીંગના છઠ્ઠા માળે લોબીમાં ગંજીપાનાથી હાર જીતનો જુગાર રમી રમાડતા કુલ-૦૯ આરોપીઓને (૧) અંગજડતીના નાણાં રૂ.૨૩,૬૦૦/- (૨) દાવના નાણા રૂ.૨૨,૪૦૦/- (૩) ગંજી પાના નંગ- પ૨ કિં.રૂ.૦૦/૦૦ (૪) મોબાઇલ ફોન નંગ-૮ કિં.રૂ.૧,૧૧૦૦૦/- (૫) એક્ટીવા કિં.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૮૨,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
કબ્જે કરેલ મુદામાલ
(૧) અંગજડતીના નાણાં રૂ.૨૩,૬૦૦/
(૨) દાવના નાણા રૂ.૨૨,૪૦૦/
(૩) ગંજી પાના નંગ-૫૨
(૪) મોબાઇલ ફોન નંગ-૮ કિં.રુ.૧,૧૧૦૦૦/
(૫) એક્ટીવા કિં.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૮૨,૦૦૦ ની મત્તાનો મુદ્દામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
(૧) પો.સબ.ઇન્સ. કે.ડી.પટેલ નોકરી-ઘાટલોડીયા પોલીસ સ્ટેશન
(૨) અ.પો.કોન્સ. સાગરભાઈ નારણભાઈ બ.નં.૭૦૯૪
(૩) અ.પો.કો. કુલદિપસિંહ માવુભાઇ બ.નં.૭૨૭૩
(૪) અ.પો.કો. ભાવેશભાઈ અમ્રુતભાઈ બ.નં.૭૨૮૫
(૫) અ.પો.કો.લાલાભાઈ ભીખાભાઈ બ.નં.૩૩૨૦
(૬) અ.પો.કો. કરશનભાઇ ગોવાભાઇ બ.નં.૧૦૨૦૯