અમદાવાદમાંથી પાંચ આરોપીઓને ગે.કા. હથિયાર નંગ ૯ તથા કારતૂસ નંગ ૬ સાથે પકડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ એક અને બે દ્વારા વાસણા શાસ્ત્રીબ્રિજ,સાબરમતી રીવરફ્રન્ટ રોડ, લેમન ટ્રી હોટલ પાછળથી આરોપીને ઝડપી લીધેલ છે

ક્રાઈમ એસીપી ભરત પટેલ

અમદાવાદ

ક્રાઈમ એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગામી સમયમાં નવરાત્રિને લઈને હથિયાર અંગેની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ગત અઠવાડિયે ક્રાઈમ બ્રાન્ચે ૮ હથિયાર સાથે અલગ અલગ આરોપીઓને ઝડપી પાડયા હતા. ત્યારે આજે ક્રાઈમ બ્રાન્ચે વધુ ૯ હથિયાર ઝડપ્યા છે. છેલ્લા ૫ દિવસમાં ક્રાઈમ બ્રાન્ચે ૧૭ હથિયારો જપ્ત કર્યાં છે. હથિયાર સાથે ઝડપાયેલા આરોપીઓ મોટાભાગે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.સતત ૩ દિવસના ઓપરેશન બાદ ક્રાઈમ બ્રાન્ચે ૯ હથિયારો સાથે કારતૂસ કબ્જે કર્યા છે.ક્રાઈમ બ્રાન્ચે હથિયાર મોકલનાર અને હથિયાર લેનાર બંને આરોપીઓની ધરપકડ કરી છે. ૯ હથિયાર મામલે ક્રાઈમ બ્રાન્ચે ૨ અલગ અલગ ગુના નોધી તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ એસીપી ભરત પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજે અમદાવાદ શહેર વિસ્તારમાંથી ૦૯ જેટલા ગે.કા હથિયારના કુલ- ૨ કેસ કરવામાં આવેલ છે.જેમા ટીમ-૧ દ્વારા વાસણા શાસ્ત્રીબ્રિજ પાસેથી આરોપી ઝડપી લીધેલ છે.

મોહસીન ઉર્ફે મોટા સ/ઓ સલીમભાઈ યુસુફભાઈ મણીયાર ઉ.વ.૨૨ રહેવાસી એફ/૩૯ અંબર ટાવર સીદ્દીકાબાદ કોલોની સરખેજ અમદાવાદ શહેર.

મુદ્દામાલ:- પિસ્ટલ નંગ-૫ કિ.રૂ.૧,૨૫,૦૦૦

ગુનાહીત ઇતિહાસ

(૧) સરખેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૦૧૦/૨૦૨૨ ઈ.પી.કો. ૩૭૯ મુજબ ટીમ-૨ દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ રોડ, લેમન ટ્રી હોટલ પાછળ ખુલ્લી જગ્યાએથી આરોપીઓ ઝડપી લીધેલ છે.

(૧) મોહંમદફાઝીલ મોહંમદઆસીફ તુર્કી ઉ.વ.૨૪ રહે હાલ, છીપા સોસાયટી મોહંમદઆલમના સિલાઇના કારખાનામાં દાણીલીમડા અમદાવાદ શહેર મુળવતન ગામ-સેરકાસરાયા જી.સમ્ભલ ઉત્તરપ્રદેશ

(૨) મતીન નજારૂલ તુર્કી ઉ.વ. ૨૦ રહે. મિર્ઝાપુર કોર્ટની સામે વસુંધરા કોમ્પલેક્ષ શાહપુર

(૩) મોહંમદ ફૈઝાન મોહંમદફરમાન તુર્કી ઉ.વ.૨૦ રહે.મિર્ઝાપુર કોર્ટની સામે વસુંધરા કોમ્પલેક્ષ શાહપુર

(૪) અનીશ રહીશઅહેમદ તુર્કી ઉ.વ-૩૦ રહે. મ.નં ઈ/૧૩ અભિષેક એસ્ટેટ શાહીબાગ અમદાવાદ મુળવતન ગામ-જોગીપુર જી. સમ્ભલ ઉતરપ્રદેશ

મુદ્દામાલ

ગે.કા. પિસ્ટલ નંગ-૧,દેશી તમંચા નંગ-૨,બારબોર દેશી તમંચો નંગ-૧,કાર્ટીઝ નંગ-૬,મો.ફોન નંગ-૪,કુલ કિ.રૂ.૬૭,૧૦૦

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

અનિશ રહીશ અહેમદ તુર્કી શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે એક વર્ષ પહેલા મારામારી ના ગુનામાં પકડાયેલ છે.તમામ આરોપીઓ વિરુધ્ધ આર્મ્સ એકટ મુજબના ૨ ગુના નોંધી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે અત્યારસુધી શોટગન, બાર બોરનું હથિયાર, પિસ્તોલ, કટ્ટા સહિતના અલગ અલગ હથિયાર કબ્જે કર્યાં છે. અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચે ૮ પિસ્તોલ કબ્જે કરી હતી.નવરાત્રિ અગાઉ જ પાંચ દિવસમાં ૧૭ જેટલા હથિયાર મોટી માત્રામાં કારતૂસ મળી આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી શા માટે હથિયાર લાવ્યા હતા તથા કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાના હતા કે કેમ તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.ગત અઠવાડિયે પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં ૪ આરોપીઓને અલગ અલગ ૮ હથિયાર સાથે ઝડપી પાડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com