કોલ્ડપ્લે હવે અમદાવાદમાં, આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ, જાણો વિગતો

Spread the love

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટુરના ભાગ તરીકે ગુજરાતના અમદાવાદમાં પોતાના ચોથા કોન્સાર્ટની તારીખની જાહેરાત કરી છે. બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જ્હોની બકલેન્ડ, બિસિસ્ટ ગાય બેરીમેન, અને ડ્રમર વિલ ચેમ્પિયન સામેલ છે. જે 25 જાન્યુઆરી 2025ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રસ્તુતિ આપશે. શોની ટિકિટ 16 નવેમ્બર 2024ના રોજ BookMyShow પર લાઈવ થઈ જશે.  તારીખની જાહેરાત કરતા કોલ્ડપ્લેના અધિકૃત ઈન્ટાગ્રામ એકાઉન્ટે કેપ્શનની સાથે એક શાનદાર વીડિયો પણ શેર કર્યો. જેમાં લખ્યું હતું કે 2025 અમદાવાદની તારીખની જાહેરાત. બેન્ડ 25 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો શો કરશે. ટિકિટ 16 નવેમ્બરના રોજ બપોરે 12 વાગે વેચાણ માટે ઉપલબ્ધ થશે. DHL દ્વારા ડિલિવર કરવામાં આવશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com