ભારત મડપમ્ – દિલ્હી ખાતે સયુકત રાષ્ટ્રના સહકારી વર્ષનો પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્લોબલ કોન્ફરન્સનો પ્રારભ

Spread the love

સયુક્ત રાષ્ટ્ર દ્વારા આગામી વર્ષ -૨૦૨૫ ને “રાષ્ટ્રિય -આતરરાષ્ટ્રિય સહકારી વર્ષ ‘ તરીકે ઘોષિત યુનાઈટેડ નેશન્સ મહાનુભાવોનુ પાટનગર ખાતે આગમન:સહકાર મત્રી અમીત શાહ, ભુતાનના પ્રધાનમત્રી શેરીગ ટોબગે, ફીજીના નાયબ પ્રધાન મત્રી માનો કામીકામીકા સહિત ૧૦૦ દેશના ૩૦૦૦ મહાનુભાવોની ઉપસ્થિતી:

સુંદર આયોજન-વ્યવસ્થા બદલ ઈફકોના ચેરમેન દિલીપ સઘાણીની સરાહના:ભારતીય પરપરાગત મહેમાનોને આવકાર-સ્વાગત કરતા દિલીપ સઘાણી

નવી દિલ્હી

સયુકત રાષ્ટ્ર દ્રારા આગામી વર્ષ -૨૦૨૫ ને “રાષ્ટ્રિય-આતરરાષ્ટ્રિય સહકારી વર્ષ ‘ તરીકે ઘોષિત કરવામા આવેલ તે અતર્ગત ભારત મડપમ્ – ન્યુ દિલ્હી ખાતે દેશના જનપ્રિય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા આઈ.સી.એ. ગ્લોબલકોન્ફરન્સનો પ્રારભ કરવામા આવેલ છે. પાચ દિવસ ચાલનાર ગ્લોબલ કોન્ફરન્સમા ગૃહ-સહકાર મત્રી અમીતભાઈ શાહ, ભુતાનના વડાપ્રધાન એચ.ઈ.દાસો શેરીગ ટોબગે, ફિજીના નાયબ વડાપ્રધાન એચ.ઈ.માનો કામીકામીકા, આઈ.સી.એ.ના પ્રમુખ એરીયલ ગ્વારકો, આઈ.સી.એ.ના ડાયરેકટર જનરલ જેરોન ડગ્લાસ, આઈ.સી.એ.એ.પી.ના અધ્યક્ષ ડો.ચદ્રપાલસિહ, નાફસ્કોબના અધ્યક્ષ રવિન્દ્ર રાવ સહિત વિશ્વના વિભિન્ન દેશોમાથી પધારેલ સહકારી આગેવાનો ઉપસ્થિત રહયા છે.

ગ્લોબ્લ કોન્ફરન્સને સબોધતા પ્રધાનમત્રીએ જણાવેલ કે, અમુલ ભારતનુ ગ્લોબલ ટોપ બ્રાન્ડ, સરદાર પટેલ એ કિસાનોને એક કર્યા સહકાર અને સરકાર થી દેશ સમૃધ્ધિ તરફ જઈ રહયો છે દુનિયાની સહકારી સસ્થાઓમા દર ચોથી ભારતમા પેટ્રોલ-ડીઝલ, સોલાર, પાણી વિગેરેમા સહકારી સસ્થાઓ સામેલ છે.

વિકાસ સાથે સહકારી ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે ભારતના યજમાન પદે નવી દિલ્હી ખાતે ૨૫ થી ૨૯ નવેમ્બર-૨૦૨૪ સુધી ચાલનાર ઈન્ટરનેશનલ ગ્લોબલ કોન્ફરન્સ અનેક વિકાસની કેડી કડારશે સહકાર દ્રારા વિવિધ ક્ષેત્રોએ વિકાસ અને રોજગારીની નવી આશાઓને મૂર્તિમત કરવા જરૂરી પ્રયાસો આગળ ઘપાવવા અનેક વિકાસશીલ યોજનાઓ સાથે કામ કરી રહેલ સહકાર તાલીમ, યોજનાઓનુ અમલીકરણ, જન જાગૃતિ સેમીનાર વિગેરેને વૈશ્વિકસ્તરે મૂકવા અને તેની આપૂર્તિ માટે વર્તમાન અને ભાવિ આયોજનો અનેક દેશોના રાષ્ટ્રિય સ્તરે ભારતની ભવ્ય ભૂમિકા તરફ મીટ છે રાષ્ટ્ર-દેશોના વિકાસમા સહકારના મૂળ ને મજબૂત દેશના આઈસીએ વૈશ્વિક સહકારી પરિષદ અને આઈસીએ જનરલ એસેમ્બલીનુ આયોજન આતરરાષ્ટ્રીય સહકારી જોડાણ લગભગ ૧૩૦ વર્ષના લાબા ઈતિહાસમા પ્રથમ વખત ભારતમા કરવામા આવી રહયુ છે, જે વૈશ્વિક સહકારી ચળવળ નુ અગ્રિમ નેતૃત્વ કરે છે. ભારત સરકાર અને ભારતીય સહકારી સસ્થાઓ ઈફકો, ક્રિભકો અને અમુલ દ્વારા આ વૈશ્વિક પરિષદ સહકારી ક્ષેત્રના વિકાસની નવી દિશા ખોલનાર બની રહયુ છે. આ કાર્યક્રમનો મુળભુત ઉદ્દેશ સહકાર થી સમૃધ્ધી ઉપર કામ કરશે. આ કાર્યક્રમ દેશ વિદેશની સહકારી પ્રવૃતિનેસગઠીત અને હાસલ કરવામાં વિશ્વભરમાં સહકારી મડળીઓ દ્વારા પેનલ સત્રો, કાર્યશાળાઓ, સ્થાયી આર્થિક વૃધ્ધિક્ષેત્રમા બદલાવ લાવવાનુ કામ કરશે.કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમત્રી એક સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ પણ લોન્ચ કરશે જે સહકારી આદોલન પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતાનુ પ્રતિક બની રહેશે. આ સ્ટેમ્પમા કમળનુ પ્રદર્શન કરવામા આવ્યુ છે જેના માધ્યમથી આ પ્રવૃતિમા શાતી, તાકાત અને વૃધ્ધીની અનુભૂતિ થશે. આ કો.ઓપરેટીવ કોન્ફરન્સ કૃષિ, ડેરી, મત્સયઉદ્યોગ, ગ્રાહક સહકારી મડળીઓ, સુગર મીલો, ગ્રામીણ સહકારી બેન્કો, ટેકનોલોજી, પ્રવાહી રાસાયણીક ખાતરો, પ્રાથમિક ખેતિવાડી સોસાયટી, ડેટાબેજ, મોડલ બાયલોઝ, ઈ-સેવા, સામાજીક સમતા અને વિકાસ ને ઉતેજન આપવા ઉપર સવાદ થશે. ૨૦૨૫ ના વર્ષને સહકારીતા વર્ષ જાહેર કરવા સાથે આયોજીત આ ગ્લોબલ કોન્ફરન્સ ને યાદગાર બનાવતી પોસ્ટલ ટીકીટ ને પ્રધાનમત્રીએ બહાર પાડીને ભારતની ઉમદા સહકારીતાનો સહયોગ દર્શાવેલ છે સાથોસાથ યુવાનો અને મહિલાઓ સહકારીતાઓમા અગ્રીમ ભૂમીકા ભજવે તે ઉપર ભાર મુકવામા આવેલ હતો. સહકારી ક્ષેત્ર પેટ્રોલ, ડીઝલ, સોલાર અને જળ ક્ષેત્રની કામગીરીમા પણ યોગદાન આપી રહલ છે જે પ્રશસનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com