ચેઇન સ્નેચીંગના આરોપીઓને ગણતરીના દિવસોમા પકડતી મણીનગર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડ ટીમ

Spread the love

મણિનગર પોલીસ સ્ટેશનના સર્વેલંસ સ્કોડના પો.સબ.ઇન્સ.એસ.આઇ.પટેલ તથા સ્ટાફના માણસોએ ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓને પકડ્યા

અમદાવાદ

અમદાવાદ શહેર મે.પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ ડૉ.રવિ મોહન સૈની તથા મદદનીશ મદદનીશ પોલીસ કમિશ્નર ‘જે’ ડીવીજન પ્રદિપસિંહ જાડેજાની સુચનાતથા માર્ગદર્શન મુજબ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ જે સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર ડી.પી.ઉનડકટે સર્વેલંસ સ્કોડના પો.સબ.ઇન્સ.એસ.આઇ.પટેલ તથા સ્ટાફના માણસોને મણિનગર પો.સ્ટે.ગઈ તા.૦૫/૦૧/૨૦૨૫ ના રોજ પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૨૨૫૦૦૦૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૪(૨),૫૪ મુજબનો ચેઇન સ્નેચીંગનો ગુનો શોધી કાઢવા સુચના આપેલ જે સુચના આધારે ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓ (૧) નથ્થુ ભાનુ પવાર ઉ.વ.૨૪ ધંધો રી.ડ્રા.રહે કાશીવિશ્વનાથની ચાલી આરતીનગર વિભાગ-૨ ની સામે ભાઇપુરા ખોખરા અમદાવાદ શહેર મુળ વતન.ગામ કારંજા તા.જી.અપોલા રાજ્ય મહારાષ્ટ્ર (૨) મેહુલ મુળજીભાઇ જાદવ ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે રામદેવનગરના કાચા છાપરા આરતીનગરની સામે હાટકેશ્વર ડેપો પાછળ ખોખરા અમદાવાદ શહેરનાઓને પકડી પોકેટ કોપ મોબાઇલ ફોન આધારે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ જણાઇ આવતા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ આધારે આરોપીઓ પાસેથી સ્નેચીંગ કરેલ સોનાની ચેઇન તથા ગુનામા વાપરેલ બર્ગમેન મો.સા.સાથે પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

આરોપી:-

(૧) નથ્થુ ભાનુ પવાર ઉ.વ.૨૪ ધંધો રી.ડ્રા.રહે કાશીવિશ્વનાથની ચાલી આરતીનગર વિભાગ-૨ ની સામે ભાઇપુરા ખોખરા અમદાવાદ શહેર મુળ વતન.ગામ કારંજા તા.જી.અપોલા રાજ્ય મહારાષ્ટ્ર

(૨)મેહુલ મુળજીભાઇ જાદવ ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે રામદેવનગરના કાચા છાપરા આરતીનગરની સામે હાટકેશ્વર ડેપો પાછળ ખોખરા અમદાવાદ શહેર

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧)આ કામનો આરોપી નથ્થુ ભાનુ પવાર નાનો અગાઉ સ્નેચીંગ તેમજ મારામારીના ગુનાઓમા ખોખરા, વટવા જી.આઇ.ડી.સી., સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમા પકડાયેલ છે અને એક વાર પાસા કાપેલ છે

(૧)આ કામનો આરોપી મેહુલ મુળજીભાઇ જાદવ નાનો અગાઉ ખોખરા પોલીસ સ્ટેશનમા મારામારીના ગુનામાં પકડાયેલ છે.

આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ

(૧)એક સોનાની ચેઇન જેની કિ.રૂ.૩૦,૦૦૦/-નો મુદામાલ

(૨) SUZUKI બર્ગમેન GJ.27 FM 0983 જેની કિ.રૂ.૭૦,૦૦૦/-મળી કુલ્લે કિ.રૂ.૧,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર અધીકારી/કર્મચારી

* પો.સબ.ઇન્સ.એસ.આઈ.પટેલ

: મ.સ.ઇ.મહેંદ્રસિંહ મંગળસિંહ બ.નં.૯૨૭૦

• મ.સ.ઇ.કિરીટસિંહ હરીસિંહ બ.નં.૯૨૧૨

* અ.હે.કો.અર્જુનસિંહ ભાવસિંહ બ.નં.૯૯૯૬

: અ.પો.કો.નરેશભાઇ ચંદુભાઇ બ.નં.૬૫રર

: અ.પો.કો.દેવુસિંહ શંભુજી બ.નં.૬૬૧૦

• અ.પો.કો.રાહુલસિંહ જીલુભાઇ બ.નં.૧૨૩૦૫

: અ.પો.કો.અનિલભાઇ પુનમભાઇ બ.નં.૩૩૨૧

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com