અમદાવાદ
રૂષભ ફૂટબોલ ક્લબ U-15 બોયઝ ફૂટબોલ ટીમે સ્ટ્રાઈકર્સ કબ 2024-2025માં ડેમાર્ટ રોડ, નિકોલ, અમદાવાદ ખાતે બ્રોન્ઝ મેડલ અને ફેર પ્લે ટ્રોફી મેળવી.
ખેલાડીઓની યાદી
1.પાનકિલ આદિત્ય
2.રબારી પ્રાંશુ
3.પટેલ જીનય
4.પટેલ બંધન
5.પટેલ ત્રિનેય
6.છાસતીયા કૃષ્ણરાજસિંહ
7.રાવત યશ
8.રાણા હરપાલ
9.ધુમ્મદ સ્મિતરાજસિંહ
10.પટેલ જૈનમ
કોચ: શ્રી કે. જેગનાથન