ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં GAS કેડરમાં ફરજ બજાવતા 31 અધિકારીઓની સાગમટે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જ્યારે ક્લાસ-2માં ફરજ બજાવતા ત્રણ અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપી નવી જગ્યાએ નિમણૂંક આપવામાં આવી છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેઓના નામની યાદી નીચે મુજબ છે.