આરોપી ઇમરાન
અમદાવાદ
અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક તથા સેકટર-૨ જયપાલસિંહ રાઠોડ સા.તથા નાયબ પોલીસ કમિશ્નર ડો.રવિ મોહન સૈની સા. ઝોન-૬ તથા મદદનીશ પોલીસ કમિશ્નર પ્રદિપસિંહ જાડેજા સા.’ જે ‘ડીવીજને મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા અંગે આપેલ સુચના આધારે જી.આઇ.ડી.સી.વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જે.પરમાર તથા બીજા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો.હરદિપસિંહ ભગીરથસિંહ બ.નં.૩૯૨૬ તથા પો.કો.હરદેવભાઇ અજાભાઇ બ.નં,૭૭૫૬ ને સંયુકત રીતે મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે આરોપી ઇમરાન સ/ઓ આસીફઅહેમદ દાઉદભાઇ શેખ ઉવ.૨૨ રહે, મકાન નં.૩૫/૧૧૦૬ સદભાવનાનગર ચાર માળીયા પોલીસ ચોકી પાછળ વટવા અમદાવાદ ને તા.૦૧/૦૨/૨૦૨૫ ના કલાક ૨૦/૧૫ વાગે અટક કરી મુદ્દામાલના રોકડ રૂપિયા ૩૨,૦૦૦/- તથા ગુનામા ઉપયોગ કરેલ ઓટો રીક્ષા નં.જી.જે.-૨૭-ટી.બી.-૨૯૮૫ ચેચીસ નં.MD2B47AX3NWK14593 તથા એન્જીન નં.AZXWNK40703 કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૭૭,૦૦૦/- ની મતા કબજે કરી જી.આઇ.ડી.સી.વટવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૯૨૫૦૦૬૨/૨૦૨૫ બી.એન. એસ. કલમ ૩૦૪(૨) મુજબનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
શોધાયેલ ગુનાઓ
જી.આઇ.ડી.સી.વટવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૯૨૫૦૦૬૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૪(૨) મુજબ
પકડાયેલ આરોપી
ઇમરાન સ/ઓ આસીફઅહેમદ દાઉદભાઈ શેખ ઉવ.૨૨ રહે, મકાન નં.૩૫/૧૧૦૬ સદભાવનાનગર ચાર માળીયા પોલીસ ચોકી પાછળ વટવા અમદાવાદ શહેર મો. નં. ૮૯૮૦૦૨૦૫૭૧
કામગીરી કરનાર અધકારીશ્રી / કર્મચારી
(૧) પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એમ.પરમાર
(૨) પોલીસ સબ ઇન્સ્પેકટર એન.જે. પરમાર
(૩) મ.સ.ઇ. મગનભાઇ નરસિંહભાઇ બ.નં.૩૫૬૯
(૪) પો.કો.હરદિપસિંહ ભગીરથસિંહ બ.નં.૩૯૨૬ – બાતમી
(૫) પો.કો.હરદેવભાઈ અજાભાઇ બ.નં,૭૭૫૬ – બાતમી
(૬) પો.કો.ચિંતનકુમાર ભગાભાઇ બ.નં.૭૧૬૯
(૭) પો.કો.યુવરાજભાઇ રતનસંગભાઇ બ.નં.૧૨૩૮૭
(૮) પો.કો. દિપકદાન વિષ્ણુદાન બ.નં.૭૦૬૯

