ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નિતિનપટેલ હરહંમેશા કરકસર ને ભાર આપનારા છે જ્યારે પોતાની ઓફિસમાં રોજબરોજ 500 મુલાકાતીઓ આવતા હોવાથી ચા પણ ઓછી કરાવીને કરકસર કરવા માંડી છે, ત્યારે તેમનો રાઝ છે, પોતે અડધી બાયના શર્ટ હરહંમેશા પહેરેલા જોવા મળે છે, તેનું કારણ એ છે, કે વર્ષો પહેલા તેમના વડવાઓ અને સમાજના આગેવાનો જ્યારે કાપડ ખરીદે ત્યારે ટાંકો આખો ખરીદી લે, અને આખી બાય કરતા અડધી બાંયના પહેરવાનું કારણ જે કપડું બચે તેનાથી બીજાને મદદરૂપ થઈ શકાય તે ભાવના હતી, તે ભાવનાને આજે પણ નિતિનપટેલે ઉજાગર રાખી છે, ત્યારે કોડાછાપ અને આખાબોલા નિતિનપટેલે આજે કોરોના વેક્સિન લીધી હતી, ત્યારે તેમણે અડધી બાંયનો શર્ટ કાઢ્યો ત્યારે ગંજી પણ કંજુસાઈ કરીને ચલાવતા હોય તેવું લાગતું હતું, ત્યારે નિતિનકાકા સોશિયલ મીડિયામાં તો ધુમ મચી છે, કે હવે ગંજી તો બદલાવો અડધી બાય નું શર્ટનું લોજીક સમજાયું પણ આ ગંજી નું લોજીક નથી સમજાતું.
સરકાર કરકસરથી ચલાવતા નિતિનકાકા હવે ગંજી બદલો, આમાં કરકસર છોડો
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments