અમરેલીમાં શેત્રુંજી નદીમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડુબ્યા, 3 બાળકોના મૃતદેહ મળ્યા

Spread the love

 

અમરેલીમાં શેત્રુંજી નદીમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડુબી ગયા હતા. આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટના સ્થળે પહોચ્યા હતા. બાદમાં ફાયરબ્રિગેડ દ્વારા બાળકોને બહાર કાઢવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં 3 બાળકોના મૃતદેહ મળ્યા હતા જ્યારે એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરમિયાન નદી કાંઠેથી બાળકોના કપડાં મળી આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *