બીસીસીઆઇ દ્વારા આયોજિત વિનુ માંકડ ટ્રોફી U-૧૯ વન ડે ૨૦૨૫ -૨૬ માટે નીચે મુજબ ગુજરાત U-૧૯ ટીમ જાહેર થયેલ છે , જે તા. ૦૯ -૧૦-૨૦૨૫ થી પોતાની પ્રથમ મેચ ઓરિસ્સા u -૧૯ સામે Lahili (HARYANA)ખાતે રમશે .
ટીમ ગુજરાત U-19.
1. MALAY SHAH
2. VIRAJ THAKORE
3. MAULYARAJ CHAVDA
4. MANAS DAVE
5. RUNDRA N PATEL (C)
6. JAYVARDHAN CHAVDA
7. KAVYAN PATEL
8. KAVYA PATEL
9. LAV PADHIYAR
10. MEET PATEL
11. PURAV PUJARA (WK)
12. VASU DEVANI
13. TUSHAR MAKWANA
14. VISHVA PATEL
15. KEVAL PATEL
HENIL PATEL, KHILAN PATEL AND VEDANT TRIVEDI ઈન્ડિયા u -19 ટીમ સાથે ઓસ્ટ્રેલિયા હોવાથી પરત આવે ત્યારે ટીમ સાથે જોડાશે.
MR. HEM JOSHIPURA (COACH)
MR. KALPESH PATEL (COACH)
MR. ANUJ PANWAR (TRAINER)
DR JIMMY PATEL (PHYSIO)
MR. SANJAY LIMBACHIA (MANAGER)
ગુજરાત U-19. ની ટીમ નીચે મુજબ તમામ મેચ હરિયાણા ખાતે રમશે .
૦૯ -૧૦-૨૦૨૩ – ગુજરાત vs ઓરિસ્સા
૧૧ -૧૦-૨૦૨૩ – ગુજરાત vs વિદર્ભ
૧૩ -૧૦-૨૦૨૩ – ગુજરાત vs બરોડા
૧૫ -૧૦-૨૦૨૩ – ગુજરાત vs આંધ્ર પ્રદેશ
૧૭ -૧૦-૨૦૨૩ – ગુજરાત vs ગોવા
વિનુ માંકડ ટ્રોફી U-૧૯ વન ડે ૨૦૨૫-૨૬ ની knock -out ટુર્નામેન્ટ ૨5-૧૦-૨૦૨૫ થી ૦૧ -૧૧ -૨૦૨૫ દરમ્યાન રાજકોટ ખાતે રમાશે .
