ગુજરાતનો સૌથી પ્રતિષ્ઠિત ડોગ શો 11 જાન્યુઆરી, 2026 રવિવારના રોજ યોજાશે

Spread the love

અમદાવાદ

અમદાવાદ કેનલ ક્લબ દ્વારા આયોજિત ઇન્ડિયન નેશનલ કેનલ ક્લબનો 260મો અને 261મો ચેમ્પિયનશિપ ડોગ શો અને Obedience શો, જીનીવા લિબરલ સ્કૂલ, એપલવુડ્સ સામે, એસ. પી. રિંગ રોડ, અમદાવાદ ખાતે રાખેલ છે.

તારીખ: રવિવાર, 11 જાન્યુઆરી, 2026

ચેમ્પિયનશિપ માટે નિર્ણાયકો • ગ્લેડીસ નોક્સ (યુએસએ) • હરીશ પાટિલ (ભારત)

Obedience: અભિજીત ચિટનીસ (ભારત)

તમારા ડોગની એન્ટ્રીઓ માટેની છેલ્લી તારીખ: શનિવાર 3 જાન્યુઆરી, 2026

નીચે આપેલ લિંક્સ દ્વારા તમારા ડોગની ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે લૉગિન કરો:

બધી જાતિના (breed) માટે : https://inkc.in/events/260-261-championship-dog-show-all-breeds

ઓબેડિયન્સ શો : https://inkc.in/events/inkc-obedience-show-ahmedabad अथवा अमावाह डेनल

સંપર્ક: 9824033227 / 9824433227 / 9909945417 / 9925878532

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *