ચંપાઈ સોરેન મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું, હેમંત સોરેન રાંચીમાં રાજભવન પહોંચી ગયા

ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. આ…

મુસ્લિમ ડોક્ટરે પોતાનો ધર્મ છુપાવી પરિણીતા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો, લગ્ન કર્યા, સામૂહિક બળાત્કાર કર્યો,અને દિકરીનું ધર્મ પરિવર્તન કરાવ્યું….

યુપી સરકાર અને પોલીસની કાર્યવાહી બાદ પણ ધર્મ પરિવર્તનના કેસો અટકતાં નથી અને તેમાં હિંદુ મહિલાઓ…

બાઇક પર સવાર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કરી ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈની હત્યાં કરી..

હરિયાણામાં પોલીસ કર્મચારીની હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં મોર્નિંગ વોક માટે ગયેલા ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ…

સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાનું વધુ એક કૃત્ય સામે આવ્યું,પરિવારના સભ્યએ જ તેનો પર્દાફાશ કર્યો

મંગળવારે યુપીના હાથરસમાં સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગ એવી હતી કે…

પ્રધાનમંત્રી મોદીએ હાથરસમાં થયેલી ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી, મૃતકોને 2-3 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજારની આર્થિક મદદ કરવાના નિર્દેશ

હાથરસમાં એક સત્સંગ દરમ્યાન ભાગદોડ મચી જવાથી અત્યાર સુધીમાં 100 લોકોના મોત થઈ ગયા છે. તેમાં…

બાબા ભોલેનો સત્સંગ ખતમ થઈ ગયો પછી બહાર નીકળવાની લ્હાયમાં ધક્કામુક્કી, 120થી વધુ લોકોના મોત

ઉત્તર પ્રદેશના હાથરસમાં આવેલા રતિભાનપુરમાં બાબા ભોલેના સત્સંગ વખતે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં 120થી…

ફ્લેટમાં મસ્જિદ,!! લાઉડસ્પીકર લગાવ્યા અને એપાર્ટમેન્ટની અંદર દિવસમાં 5 વખત નમાજ પઢવામાં આવતી હતી, જુઓ વિડીયો

મહારાષ્ટ્રના થાણેમાં એક રહેણાંક એપાર્ટમેન્ટને તેના ફ્લેટ માલિકોએ મસ્જિદમાં ફેરવી નાખ્યુ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.…

મંત્રીની પત્ની એસઆઈને ગાળો ભાંડતી રહી અને તે ચૂપચાપ આ બધું સાંભળતો રહ્યો

આંધ્રપ્રદેશના એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મંત્રીની પત્ની પોલીસકર્મીને ઠપકો આપતા…

સરકારે ખુદે આ રિપોર્ટ તૈયાર કર્યો કે, સરકારી હોસ્પિટલોમાં ડોકટર, નર્સ અને જરૂરી સાધનોની ભારે અછત

જો આમ જન બીમાર પડે તો તે પહેલા સરકારી હોસ્પિટલમાં જાય છે. પણ દેશની 80 ટકા…

પાસપોર્ટ સેવા કેન્દ્રો પરના ગેરકાયદેસર ભ્રષ્ટાચારો પર મોટી કાર્યવાહી,સીબીઆઇ ટીમ ત્રાટકી

મુંબઈ જોઈન્ટ સરપ્રાઈઝ ચેક દરમિયાન, સીબીઆઇ ટીમ અને પીએસપી, ડિવિઝન, એમઇએ ના તકેદારી અધિકારીઓ દ્વારા સંયુક્ત…

કળિયુગની સેંકડો ભવિષ્યવાણીઓ આજે સાચી પડી રહી છે,…વાંચો કઈ ભવિષ્યવાણી

પુરાણોની કુલ સંખ્યા 18 છે, જેમાંથી મોટાભાગના વેદવ્યાસજી દ્વારા લખાયેલા છે. કળિયુગની સેંકડો ભવિષ્યવાણીઓ આજે પુરાણોમાં…

નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા બાદ લોકોને ઓનલાઈન FIR દાખલ કરવાની સુવિધા મળી ગઈ

દેશમાં 1 જુલાઈથી નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. આ નિયમો લાગુ થયા બાદ લોકોને ઓનલાઈન…

ધોધમાં વચ્ચોવચ મજા માણવી ભારે પડી, પરિવારના 10 લોકો પાણીના ઝડપી વહેણમાં તણાઈ ગયા

પૂણેના લોનવાલામાં આવેલા ધોધમાં વચ્ચોવચ મજા માળવી પરિવારના સભ્યોને ભારે પડી હતી. પરિણામે એકસાથે પરિવારના 10…

પોતાને હિંદુ ગણાવતા લોકો આખો દિવસ હિંસા કરે છે,..રાહુલ ગાંધીનાં નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો

સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા…

ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓમાં આ વખતે કોંગ્રેસ જ સત્તામાં આવશે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર અને ખાસ કરીને PM મોદી અને RSS પર આડકતરા પ્રહારો…