તસવીરમાં દેખાતા કાકા હેલ્મેટ થી એટલા ત્રસ્ત થઈ ગયા છે, કે વાહન ઉપર બોર્ડ લગાવીને ફરે છે, જે થવું હોય એ થાય પણ આ શરીર મારું છે, જવાબદારી મારી, પણ આ કાયદો હેલ્મેટ એવા ટોપા નો મને મંજૂર નથી, માથે ટોપી પહેરીને મને બહુ તકલીફ પડે છે, હવે આ કાકા માટે કંઈક કરો ભાઈ… રાજ્યનાં ગૃહમંત્રી પાવરફુલ છે, ત્યારે ગરબા ગાવામાં કોઈ રસ્તો કાંઢવો હતો, તો આનો કોઈ રસ્તો કરાવો, દેશમાં લાખો વકીલો છે, કોઇક તો શહેરમાં જયા સ્પિડ માંડ ૨૦ થી ૩૦માં ચલાવતા હોય અને ટ્રાફીક એટલો બધો હોય ત્યાં એક્સિડન્ટનો ભય ખુબ ઓછો હોય છે, ત્યારે હાઇવે રોડ, રસ્તાઓ ઉપર હેલ્મેટની જરૂર નથી, તેવું કાકા કહી રહ્યા છે. ત્યારે અનેક નિર્ણયો લેવામાં દાદાની સક્ષમ સરકાર અને જટીલ પ્રશ્નોનાં ઉકેલ લાવે તે ગમે તેવી ગૂગડમ કાંડી નાખે તેવા ગૃહમંત્રી કાંઇક કરો,