દેશમાં કોરોનાની મહામારી બાદ પેટ્રોલ, ડીઝલ, ગેસનો ભાવ આસમાને પહોચ્યો છે, ત્યારે સપના દેખાડતી સરકાર જેવો અચ્છે દિનની વાત કરતાં હતા, તે અચ્છે દિન તો નહીં આવ્યા, પણ ક્યારેય ૭૦ વર્ષમાં નથી જાેવાઇ તેવી મોંઘવારીનો માર હવે પ્રજા સહન કરી રહી છે. ત્યારે હાલ લોકોમાં એવું ગીત પ્રચલિત થઇ રહ્યું છે કે નહીં ચાહીએ હમે અચ્છે દીન, કોઇ લોટા દે મેરે બીતે હુએ દીન, ત્યારે આ પંક્તિ હવે લોકો સાંભળવા માંડ્યા છે, ત્યારે સરકાર દ્વારા આડેધડ ટેક્સો નાંખતા અને જીએસટી પણ પેટ્રોલ, ડીઝલમાં લેવાતા પ્રજાના ખીસ્સા ખાલી ખમ થઇ રહ્યા છે. ત્યારે પેટ્લોનો ભાવ ૧૦૨ રૂપિયા ઉપર ક્વોટ થતાં અત્યારેGJ-18 ખાતે ના સચિવાલયમાં જે લોકો ફોર વ્હીકલ વાપરતા હતા, તેઓ પણ હવે રજાના દિવસો સિવાય ઓફીસ,થી લઇને નાના કાર્યમાં ટ્રાફીકથી બચવા અને કમ્મરતોડ પેટ્રોલનો ભાવથી બચવા ફોર વ્ગીકલ ઘરે અને બાઇક એવા ટુ-વ્હીલર વાહનો ઓફીસે કામકાજ અર્થે લઇ જવાનો અત્યારે ઘાસુ પ્લાન લોકોને મોંઘવારીમાં કરી દીધો છે.
સચિવાલય, થી લઇને GJ-18કોર્ટ, મહાનગરપાલીકામાં પણ સરકારી વાહનો અને સૌથી વધારે પ્રાઇવેટ વાહનો ટુ વ્હીલર જાેવા મળી રહ્યા છે. તેનું કારણ ટુ-વ્હીલર બાઇક પ્રાઇવેટ વાહનો ટુ વ્હીલ જાેવા મળી રહ્યા છે. તેનું કારણ ટુ-વ્હીલર બાઇક ૬૦ થી વદારે એવરેજ આપે છે, અને ૨૦૦ રૂપિયાનું પેટ્રોલ અઠવાડીયું ચાલે, તથા ઘરથી ઓફીસ અને ટ્રાફીકની તથા પાર્કીગની કોઇ ઝંઝટ નહીં, ત્યારે મોટાભાગે અત્યારે હવે ટુ વ્હીલર ઉપર પબ્લીકે ઘસારો વધારી દીધો છે, ચાર વ્હીલવાળું વાહન શનિ, રવિ, અથવા રજાના દિવસોમાં દૂર-બહારગામ જવાનું હોય તો બાકી GJ-18 થી GJ-1સુધી જવાનું હોય તો ડબલ સવારી સાથે બાઇક ખૂબજ અગત્યની હવે બની રહી છે. ફોર વ્હીલમાં બેલ્ટ પહેવાની ઝંઝટ સ્પીડની ઝંઝટ, ટ્રાફીક થી લઇને પાર્કીગની ઝંઝટથી છુટકારો અને ખાસ ફોર વ્હીલમાં દર મહીને ૫ હજારનું પેટ્રોલ, ડીઝલ બળે, ત્યારે બાઇકમાં ૮૦૦ થી ૧ હજારના ખર્ચમાં પતી જાય, ત્યારે હવે સચિવાલયથી લઇને ય્ત્ન-૧૮ ની કોર્ટમાં પણ બાઇકો, ની સંખ્યા તોતીંગ જાેવા મળી રહી છે.