ઘણા વર્ષોથી ભાજપની સરકારમાં ફેવિકોલ લગાડીને ચોટી ગયેલા મંત્રીઓ ની ચેમ્બરમાં બિરાજમાન થયેલPA-PS ની સમુળગી હકાલ પટ્ટી કરવામાં આવતાં પેદા પડેલા અને જેઓની ગુન્હાહીત કાર્યવાહીને કારણે ઘણા મંત્રીઓ પણ બદાન થયા હતા. આ સાથે જ સરકારી ઘરડાઘર માંથી વયનિવૃત્તિ બાદ પે માયનસ પેન્શન એટલે કરાર આધારીત સ્થિતી નાં મંત્રીઓની ચેમ્બરમાંથી વિભાગોનો વહીવટ કરનારા તમામની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉની સરકાર માંPA-PS ની કામગીરીમાં સામેલ હતા તેવા ઓએ નવા મંત્રી ઓની ચેમ્બરમાં અંડિગા જમવા આવ્યા હતા તેમજ જુના મંત્રીઓએ પણ નવા મંત્રીઓને પોતાના પીએ.પી એસ પુનઃ નોકરીમાં ચાલુ રાખવા ભલામણ કરી હતી જાેકે રૂપાણી સરકારમા ભસ્ટ ઈમેજ ધરાવતાPA-PS ને પણ મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી મજબૂત પુન તક અપાઇ નથી આમ નવી સરકાર પ્રતિષ્ઠા ખરડાઈ નહીં તે માટે તકેદારી લેવા આવેલ છે. જાેકે જુના મંત્રીઓનાPA-PS છેલ્લા એક મહિનાથી મંત્રીઓના ચેમ્બરમાં અંડીગો જમાવી બેઠેલા ને સ્વર્ણિમ સંકુલ નો દરવાજાે દેખાડી દેવાયો છે અને સરકારી ઘરડા ઘરમાં પેધા પડેલા ફિક્સ પગાર તેમજ પેન્શન એમ બેવડી રીતે લોકોના ટેક્સના પગાર ખાતાં અને વિભાગો મા અવારનવાર ચંચુપાત કરતા તત્વો નો સફાયો કરી દેવામાં આવ્યો છે અને પ્રથમવાર સચિવાલય કેડર માંથી PA-PS તરીકે અધિકારીઓ યુવાન અધિકારીઓ મુકાયા છે ૨૪ મંત્રીઓને ત્યાં ૬૨PA-PS મા પહેલીવાર સચિવાલય કેડર નો દબો દબો થયો છે. અને સચિવાલય એટલે નિવૃત્તિ પછી નોકરીએ રાખ તું ઘરડાઘર એવી છાપ ભુસવાનો પ્રયત્ન અપનાવવામાં આવે છે.