ગાંધીનગર મહાપાલિકાના મિલકત ટ્રાન્સફર ફી વસૂલવાના ર્નિણય સામે નાગરિકોમાં ભારે આક્રોશ

Spread the love

 

    ગાધીનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના નાગરિકો પાસેથી મિલકતની ટાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોના ભારે વિરોધથી આ નિણૅય પર પુનઃ વિચારણા કરવા માટે ગાંધીનગર શહેર વસાહત સંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ એક પત્ર કમિશ્નરશ્રી, ગાંધીનગર મહાપાલિકા ને પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યા મુજબ ગાધીનગર મહાનગર પાલિકાની તાજેતરમાં મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાધીનગર શહેરના નાગરિકો પાસેથી મિલકત ટાન્સફર ફી વસુલ કરવા માટે તધલખી નિણૅય લેવામાં આવેલ છે ,જેનો ગાધીનગર શહેરના નાગરિકો દ્વારા સખત વિરોધ અને આકોશ વ્યાપેલો છે. તેમના કહેવા મુજ મિલકત ટાન્સફર વંશપરંપરાગત થતી હોય તે વેચાણ થતી નથી અને જયારે મિલકત વેચાણથી ટાન્સફર થાય ત્યારે રાજય સરકાર દ્વારા સ્ટેમ્પ ડયૂટી વસુલ કરવામાં આવેછે અને મિલકત વેરો પણ લેવામાં આવેછે .આ રીતે ડબલ ટેક્ષ ફી લેવા માટે ચલાવી ન લેવાય.આથી ગાધીનગર શહેરના નાગરિકો આ નિણૅયનો સખત વિરોધ કરે છે,જે પુનઃ વિચારણા કરી પાછો ખેચવા શહેરના નાગરિકો ની લોક લાગણી અને માગણી છે , એમ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના નાગરિકો પાસેથી મિલકત વેરો સફાઇ વેરો તથા અન્ય ટેક્ષ ઉધરાણું કરવામાં આવેછે, પરંતુ સુખ સુવિધા મળતી નથી અને લાખો કરોડો રૂપિયા મિલકત વેરા લઈ ભષ્ટ્રાચાર આચરવામાં આવેછે જેની તપાસ પણ થતી નથી એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો તેમણે એમ પણ કહ્યું હતું કે બીજાે નિણૅય ચુંટાયેલા કોર્પોરેટ કોર્પોરેટરશ્રીઓ ને તેઓની ગાન્ટમાથી શહેરના સેકટરોના વિકાસ માટે નહિ પણ તેઓના લાગતાવળગતા વ્યક્તિઓને સાચવવા માટે શહેરના નાગરિકો ને ઉપયોગી નહીં તેવી ચીજવસ્તુઓ ખુરશીઓ તિજાેરી સાઉન્ડ, પંખા, ટી ગાડૅ વગેરે ખરીદવા માટે ગાન્ટમા વધારો કરવામાં આવેલ છે. આ ચીજવસ્તુઓ ફક્ત ધાર્મિક સ્થળો એ વિતરણ કરવામાં આવેછે, જે વસાહતીઓ ને ઉપયોગી નથી અને ભુતકાળના દાખલા છે કે ધણી ખુરશીઓ વિતરણ કયૉ સિવાય પોતાના પાવેટ ગોડાઉનમાં ધુર ખાય છે, જે મિડિયામાં ફોટા સહિત જાહેર થયેલ ,પરંતુ તેની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી કે નહીં તે પશ્ચન ઉભો છે. માટે ફક્ત સેકટરોના વિકાસ અને કાયદેસર જઞયાએ ચીજવસ્તુઓ નું વિતરણ કરવામાં આવે તેવી રીતે આયોજન કરવા નાગરિકોનો આગહ છે.
વધુમાં , જે નાગરિકો ને ઉપયોગી ડસ્ટબીન આદરણીય મેયરની ગાન્ટમાથી ખરીદી કરી આપવાના નિણૅય ને આવકારી માનનીય મેયરશ્રી નો આભાર માન્યો હતો અને લોક હિતને ધ્યાને લઈ નિણૅય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com