GJ-18એવા જિલ્લા, તાલુકા, ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં બેફામ મીનરલ વોટરનો વેપલો શરૂ થઇ ગયો છે. ત્યારે નામ બડે દર્શન ખોટે હોય તેમ મીનરલ વોટરમાં ફક્ત પાણી ભરીને કેરબામાં ઠંઢુ રાખવા નાઇટ્રોજનનું એક ટીપું નાંખવામાં આવે છે, તે કેટલું જાેખમી છે, તે વાંચવા જેવું છે, આજે મીનરલ વોટરનો ક્રેઝના કારણે મોટાભાગના લોકોને B-12 ની બિમારી વધી ગઇ છે.B-12 મહિલાઓ અને પુરુષોમાં તોત્તીંગ ઘટાડો જાેવા મળી રહ્યો છે. ત્યારે GJ-18જિલ્લા શહેરોમાં જે મીનરલ વોટરનો વેપલો કરી રહ્યા છે, તેમને મંજુરી આપવામાં આવી છે. કે કેમ? હઇશો, હઇશો, ચાલુ કરી દીધું છે,
મિનરલ વોટર ના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે ૨૦ લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનુ ફક્ત એક ટીપું જ નાંખવામાં આવે છે !!
જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે.
અને આ જગ નું વધેલું પાણી તે લોકો પરત પણ રાખતા નથી.
માત્ર એક સળી જેવું સાધન અને એના પર અમુક માત્રા ( એક ટીપાં કરતાંય આછી માત્રા) લિક્વિડ નાઇટ્રોજન ની હોય છે, આ બાબત કોઈ મિનરલ વોટર વાળો તમને નહીં જણાવે પણ જાે તમારે તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટર ના જગ નો ત્યાગ કરવો જ પડશે.
તમારી ઓફિસે, ઘરે, ફેક્ટરી પર કે આપના શુભ / અશુભ પ્રસંગેના જમણવાર વખતે ઠંડા કેરબામાં, ઠંડા જગમાં મિનરલ વોટર મંગાવવાનુ ટાળો કારણે આપણી અજાણતામાં, લોકોના સ્વાથ્ય સાથે ગંભીર, ચેડાં થઈ જાય છે.
અને સાથે સાથે, તમે પણ કોઈને ત્યા ગયા હોવતો પોતે મિનરલ વોટરના કેરબાનુ (ડિસ્પેન્સર પર મુકેલા કેરબાનુ) પાણી પીવાનુ ટાળો, આ વાત તમારા ફેમીલીમાં પણ સમજાવી દો.
દોસ્તો..,
સામાન્ય જીંદગીમાં ખુબ જ ઉપયોગી માહિતી
આ છે લિક્વિડ નાઇટ્રોજન વિષે ની સાચી જાણકારી..,
જાે ના જાણતા હોવ, તો થોડું જાણી લો.
લિક્વિડ નાઇટ્રોજન એક પ્રકાર નું એસીડીક કેમિકલ છે.
જે ફ્રિજ તથા એસી માં ઠંડક માટે વપરાય છે. તેમજ લોખંડ તેમજ અન્ય ધાતુઓના સ્પેર પાર્ટસને, ઘસારા સામે ટકી રહેવા અને પાર્ટસને વધુ લાઇફ મળે તે માટે, ક્રાયોજેનીક અથવા નાયટ્રાઈડીંગ કરી, પાર્ટસને હાર્ડનીંગ (સખત / ખુબ જ કડક) કરવામાં – આ પ્રવાહી માં ડુબાડીને પ્રોસેસ છે. આ પ્રોસેસ લિક્વિડનાઇટ્રોજન માં નાંખીને કરાય છે.
અત્યાર ના સમય માં ખાવાની વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ વધ્યો છે અને લિક્વિડ નાઇટ્રોજન વપરેલો હોય તેવી ડીશ ની કિંમત ૨૦૦૦ રૂપિયા થી લઇ ને ૧૦૦૦૦ રૂપિયા સુધી ની હોય છે.
અને આ વાનગીઓ ખાવાનો ટ્રેન્ડ પણ ખુબ ચલણ માં છે.
તાજેતર માં જ દિલ્હીના એક બિઝનેસમેને લિક્વિડ નાઇટ્રોજન વાળું કોકટેલ પી લેતા તેના જઠર માં છેદ થઇ ગયો હતો, મહામહેનતે માણસ બચી તો ગયો પણ આજીવન ખોટ સાથે જીવશે.
લિક્વિડ નાઇટ્રોજન આટલો હાનિકારક શા માટે ?
તે જ્યારે લીક્વીડ (પ્રવાહી) સ્વરૂપ માં હોય ત્યારે -(માઇનસ) -૧૯૦ ડિગ્રી તાપમાન ધરાવે છે જે શરીર માં જતા જ પેશીઓ અને ચામડી ને કાયમ માટે શિથિલ કરી દે છે.
તથા શરીર માં અંદર પહોંચી ને તે લિક્વિડ માં થી ગેસ બની જાય છે જે લિક્વિડ કરતા ૬૦૦ ગણી જગ્યા વધુ રોકે છે પરિણામે જઠર ફાટી જાય.
આ ગંભીર બાબત પણ મીનરલ પાણી જે પીવે છે, તેમાં ભવિષ્યમાં જાેખમરૂપ છે,આપણા વડવાઓ હવાનું પાણીને ૧૦૦ વર્ષ જીવતા હતા, આપણે માટલાનું પાણી બાદ હવે બાટલા તરફ પ્રયાણ કરતાં ઝડપથી ઠાઠડીમાં જવું પડે છે. કોરોનાની મહામારીમાં મોટાભાગના લોકોને મ્-૧૨ની કમી તથા શરીર બિમારી સામે લડવા સક્ષમ નથી, ત્યારે બાટલા છોડો, ફરી માટલાનું પાણી અપનાવો,
ય્ત્ન-૧૮ ખાતેના જિલ્લા, તાલુકાઓના ખેતરોમાં બેફામ ફૂલ્યો, ફાલ્યો વેપલો એટલે મીનરલ પાણીનો, ત્યારે હવે આ ધંધાઓની તપાસ કરાવવાની જરૂર છે.