કોઈપણ નું દુઃખ દૂર કરે, એનું નામ અનિલ, દુઃખ હોય કે સમસ્યા તેને નીલ કરે એ અનિલ, ત્યારે યુવાન એવા અનિલજી ઠાકોર હર હંમેશા કુદરતે જે આપ્યું છે, તે ગરીબ બાળકોને ભણાવવા તથા સમૂહ લગ્નને ખુબ જ સહાય આપી રહ્યા છે. કારણ કે સમૂહ લગ્ન થી લાખોના ખર્ચ થી ગરીબ પરિવાર બચે છે, અને સમૂહ લગ્ન ગમે ત્યાં યોજાતા હોય તો તેમના તરફથી દાન હર હંમેશા હોય, ભલેને પટારો ખાલી થઈ જાય, ત્યારે ૧ મેના રોજ અમદાવાદ ખાતે ના (માધુપુરા ગામ) દ્વારા આયોજિત ઠાકોર સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયેલ જેમાં ૧૧ જેટલા નવયુગલોને ચાંદીની રાધા કૃષ્ણની મૂર્તિ અનિલજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
સમૂહલગ્નમાં નવયુગલો માટે દાનની સરવણી નો પટારો ખૂલતાં અનિલજી
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments