દેશમાં મહાનગરપાલિકાઓના વિકાસ અને તેમાં સાફ સફાઈ અભિયાન અને ડસ્ટબીન એવા કચરાના નિકાલ માટે કરોડો રૂપિયા કેન્દ્ર સરકાર સ્માર્ટ સિટી થકી આપી રહી છે, પણ વાતોના વડા હોય તેમ સાફ-સફાઈના મોટા બ્યુગલો ફૂંકતી મનપાની તેમની જ કચેરી સામે કચરો ખુલ્લામાં જે મૂકેલો છે, તે શ્વાન પોતે ફેંદી રહ્યો છે, ત્યારે શ્વાનેતો જલસા પડી ગયા છે, પણ મનપાની મુખ્ય કચેરી નીચે આવેલો કચરો હોય અને ધ્યાન આપવામાં ન આવતું હોય તો નગરની સાફ -સફાઈની જેવા તો છે, તેને બુમેરંગ ગણાવીને ?