ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે દેશમાં એક ક્રાંતિ આવી છે આજના બાળકોને અંગ્રેજાેની ગુલામી શું હતી, તે ખબર નથી. ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીનો મર્મ પણ ખબર નથી ત્યારે જેમણે ૭૫ વર્ષ વિતાવેલા છે તેમને આઝાદીને મર્મ શું છે તે ખબર છે ત્યારે દરેક તહેવારો હવે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે ત્યારે ૨૬ જાન્યુઆરી ૧૫ ઓગસ્ટ પણ લોકોમાં રજાનો દિવસ થઈ રહ્યો હતો ત્યારે ભારતના વડાપ્રધાને આ જ્યોત જલાવીને જે ઓક્સિજન સાથે બળ પૂરું પાડ્યું છે તેને સત્ સત્ વંદન બાકી ૧૫ ઓગસ્ટ ૨૬ જાન્યુઆરી પણ લુુપ્ત પ્રજામાં થઈ રહી હતી,ત્ત્યારે તસવીરમાં માંડી તમને સત્ સત્ પ્રણામ ભારત માતાની જય ઘોષ બોલાવતા અનેક લોકો જાેયા છે પણ તસવીરમાં માંડી આ ઉમરે જે તીરંગો લઈને જઈ રહ્યા છે તે આજની પેઢીને ખબર નથી કે આ લોકોએ ૭૫ વર્ષ પહેલાં શું ભોગવ્યું હતું. આ ફળ જે ખાઈ રહ્યા છીએ તે આ દાદા દાદીઓની દેન છે. દેશ પ્રેમ અને દેશ પ્રત્યે લાગણીનો ભાવ આજે જે દરેકના લોકોમાં વહે છે. તે આ લોકોને આભારી છે આજે દેશમાં નવી ક્રાંતિ અને જાેશ જે ૧૫ ઓગસ્ટના ૭૫ વર્ષ થયા તે પ્રથમવાર આવું જાેવા મળ્યું છે તે સત્ય છે ત્યારે આનો શ્રેય પણ ભારતનાં વડાપ્રધાનને પણ જાય છે.